આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪
ઉષાકાન્ત

________________

૨૦૪ ઉષાકાન્ત. ઉજ્જડ થઈ ગયાં છે. આમની આવી સ્થિતિ છે તે આપણે સ્વરાજ મેળવવું છે ! આપણા આ ભાઈઓને સારી સ્થિતિએં ડાવવા આપણે શું કર્યું ?” મંજી:-—“ સરાજ ! મ્હને એમ લાગે છે કે પ્રથમ તે એમને માટે જૂદાં હવાવાળાં સારાં ઘર બંધાવવા. દરેક મીલવાળાઓને માથે ફરજ હાવી જોઇએ કે એમની મીલમાં કામ કરનાર મજુરને માટે સગવડવાળાં સારાં મકાન તૈયાર કરે. બીજા ગરીબ વર્ગ માટે પણ સારી ચાલે બંધાવવી.” સરલા: એકલાં ધરથી બસ નથી. --- દિવસે ન ફાવે તે રાત્રિયે પણ એક ન્હાની શાળા ઉધાડી એમાં થેડું ઘેટું શિક્ષણ અપાવવું.’ - સરાજ: એ વાસ્તવિક છે. પણ દારૂની ટેવ પ્રથમ દૂર કરાવવી. એને માટે યુવાનાએ વખતો વખત ફરી તપાસ કરી યાક્તિ મદદ આપવી જોઇએ. મ્હોટી વયનાં છેકરાં સાથે ક્રૂરે હરે એ પણ સંભાળવાનું છે.” - સરલાઃ— સરેજ હેન! આપણા શહેરમાં તે ઉંચી જ્ઞાતિમાં તેમ જ હવે બધામાં ઝુલેલાં પેલકાં, જેને ઝુલા, જ વળી આઠ આનાના લુગડાંના દોઢ રૂપીએ શીવડામણવાળાં કપડાંની ફેશન છે ત્યારે આ ખીચારાં ગરીબ વર્ગને આઢવા પાથરવા નથી. એ લેાકાને આવી જગામાં લાવવાં જોઇએ.” tr સરાજ:- ઇશ્વરે આપણી સ્થિતિ સારી આપી હોય તે સ્થિતિ અનુસાર આપણે રહેવું જોઇએ પણ તે સાથે આપણા દુજારા અનાથ બન્ધુએ ભૂખે મરતાં હુંય હેની તરફ્ પણ લક્ષ આપવું જોઇએ.”