આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯
કાન્તિ

________________

ફ્રાન્તિ. ૨૦૮ વાંચ્યું છે, સાંભળ્યું છે, જનસમાજની, દેશની, સાંસારિક સ્થિતિની વાત કરી છે, જ્ઞાતિમાં ચાલતા રીવાજોના વિચાર કર્યો છે, આનન્દથી શેતરંજ રમ્યાં છે—એમાંનું કાંઈ જ નહિ. કર બરાબર સંભાળતી, રસોઈ તૈયાર કરતી એટલું જ નહિ પણ સ્હેજતદાર બનાવતી, ધર સાસુ રાખતી, એમાં કહેવું પડે એમ નહેતું. પરન્તુ ધીમતનું મન એટલાથી સંતુષ્ટ થતું નહિ. લગ્ન એને હેતુ માત્ર ધરની સગવડ સાચવવામાં જ આવી રહેતા નથી. Intellectual friend-માનસિક જીવ- નમાં મિત્ર જોઇએ. શું તે મ્હાથી ખેાળી લેવા ? એવી વાત માટે લખેામાં, અથવા અન્ય સ્થળે જવું? ઈન્દુ સર્વ રીતે અનુકૂળ થશે એમ એને ખાત્રિ હતી અને ઈન્દુ મળશે એમ એને ખાત્રિ હતી. એ આશા નષ્ટ થઈ પણ કાન્તિ ઈન્દુની સાથે જ કેળવાયેલી છે. એટલે એ પણ એવી જ હશે એમ માનતે . જીવનની સહચારિણી આપતી વખત કશું જૈવામાં ન આવે તે છતાં હિન્દુ યુવાને સર્વ સહન કરી પોતાની જીવન- નૌકા ચલાવે એ કેટલી સહનશીલતા ! શ્રીમત થાક્યા પાયે આઝીસમાંથી ઘેર આવે પણુ કાન્તિમેન કાં તે પિયર, કાં તે આડશીપાડાથીને ત્યાં વાર્તામાં મગ્નુલ હાય, રાત્રિયે કા સારૂં પુસ્તક લઈ શ્રીમત વાંચતા હોય અથવા કાઈ મધુર ગાયન ગાતે હોય ત્યારે કાન્તિન્હેન ઉધતાં હોય ! કોઈ સારી ચોપડી વાંચવાની કહે ત્યારે કડવી છરી ખાધી હોય તેમ બે પાનાં વાંચે ને ને પછી અધુરી રહે. ધીમત એકલા હતા એટલે કાપિ કરવા જવાના હેતુથી કાન્તિને કાઈ લઈ જાય તે કરવું તે ગમે છતાં આખા ગામથી શરમાતી હોય એમ લાજ કાડી આથી આવી ચાલે; અને ધીમતને એમ થાય કે હું આને ક્યાં લાવ્યા ?