આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉમાકાન્ત. આસપાસ નિદૉષ કુટુમ્બકથા ચાલતી હતી તે જ જગામાં શેક પ્રસરાયે—એ જ શગડી ટાઢ ઉરાડવાને બદલે હૃદય બાળવા લાગી અને અગ્નિ પોતાનું તેજ આ ખિન્ન હૃદયને દર્શાવતાં શરમાતે હોય એમ ઓલવાવા લાગ્યા. “ભાઈ ઉષાકાન્ત છે હારે કાગળ વાંચને! એમાં ક્યાં ગયે એ લખ્યું હશે.” ભા- ભીનાં વચન માન્ય કરી ઉષાકાને બીજે કાગળ વાંચે પ્રિય ભાઈ ઉષાકાત, વિ. કાકા ભત્રિજ કરતાં-ભાઈને-મિત્રને સંબંધ વિશેષ છે અને હેને લીધે તું લખું તે અગ્ય નહિ લેખાય. બાગમાંથી નિકળ્યા પછી મહારું ચિત્ત સ્વસ્થ થયું નહતું; અહીં રહી અમુક જતના વિચાર કર્યા કરવા, અને દિવસ જતાં ચિત્તા વધારવી એના કરતાં Now or Never (હાલ નહિ તે કદિ નહિ એ સિદ્ધાના ગ્રહણ કરે યોગ્ય લાગે. ઈશ્વરકૃપાએ અનુકૂળતા પણ થઈ અને હેને લીધે અહીંથી જવું એ નિશ્ચય કર્યો. જ્યાં જાઊં છું ? કેમ જાઉં છું તે અત્યારે જણાવતું નથીઆ રસ્તે નથી જતે હેની ખાત્રી કરી આપવાની જરૂર ધારતો નથી. સો. ગુલાબબહેને મહારે માટે હેને ઘણું કહ્યું છે અને કહેશે. હું હારી પિતાની માતા હોય એમ સાંભળ્યું છે અને અંતઃકરણમાં જરા પણ છેટું લગાડયું નથી. એ કેવી ઉચ્ચ- વૃત્તિ! આપણું અવિભક્ત કુટુમાં હારા જેવો સ્વભાવ હેય તે કેટલે કલેશ અટકે ? સો. ગુલાબહેન ભેળાં છે. મહારી ટય હારાથી પુરી પડશે એ ખાત્રી છે. પણ ભાઈ! આપણું કાકા ભત્રિજાનું જોડકું ખંડિત થયું તે કયારે સંધાશે? મુ. ધીરૂભાઈને મહારા પ્રત્યેની ક્રોધની લાગણી દૂર કરાવજે. ઈ-