આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨
ઉષાકાન્ત

ર ઉષાકાન્ત. જન્મનું સાલ માનનાર છે તે પછી હમને કેમ હિંદુ માન આપે ? શ્રીમત્ ભાગવત જેવી ઉત્તમ કથા હમજાવવાની હમારામાં શક્તિ હશે તે દરરાજનાં ચાર ચાર હજાર પુરૂષા હાજર રહેશે. પશુ હમે ભામ અજ્ઞાનને શા માટે ઉત્તેજન આપે છે ?’ કાન્તિ ! તું બધી રીતે ડાહી છે, સારી છે પણ મ્હારા માનસિક જીવનની મિત્ર થઈ શકતી નથી. ખેર!’ આમ વિચાર કરતા, નિ:શ્વાસ નાંખતા ધીમત મિત્રમંડળ સાથે કરવા ગયે. રાત્રિના દસ વાગ્યા છે; કાન્તિ ખાઈ પરવારી ઉપર આવી ખાટયમાં એસી હિંચકા ખાવા લાગી; આજ એના હર્ષના પાર નહે. સપ્તાહમાં જર્મન સીલ્વરના લેટાનું દાન કર્યું હતું. એકવીસ લેટા, તે ઉપર અકેકું કેળું અને એ આની મુકી હતી. રસ્તામાં જેણે તેણે કાન્તિનાં લુગડાંની, કાન્તિએ આ- આથી પેલા લેટાની અને પેાથી ઉપાડ્યાની તારીકે કરી હતી. ઔો વિશેષ શું જોઈએ ? ગમે એવી રસાઈ સારી થઈ હાય પણ જ્યાં સુધી કેાઈ વખાણે નહિ ત્યાં સુધી સર્વ નિરસ. વહુ રસેઈ ! આવેા તાલ વ્હેલાં નહેાતા આવ્યે’ આટલા જ શબ્દ રસાઈ બનાવનારને બસ છે. એના આગળ પૈસા બરબાદ છે. કાન્તિહેનને પણ આજ સ્વર્ગ મળ્યું હતું! ધીમત આરામ ખુરશી ઉપર પડયો પડયો ન્યુસપેપર વાંચત હતા ત્યાં કાન્તિ ખાલી ઉઠીઃ-~~ “સાંભળ્યા છે ? હમે તે કાંઈ વાતચિત્તે કરે નહિ !” “આહા ! આજ વાચિત કરવાને ઉત્સાહ ક્યાંથી ? ” કહી શ્રીમતે ન્યુસપેપર વેગળું મૂક્યું.