આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૭ મું. શુ પ્રયોગશાળા, The fature belongs to Science; Unfortunate are the peoj»le who Shut their eyes to the truth.

--Ancientist. કાઈ પણ દેશની ઉન્નતિ કરવી હોય તે તે દેશની રાજકીય, માનસિક, શારીરિક, સાંસારિક સ્થિતિ પ્રથમ ઉન્નત થવી જો- ઇએ; આને માટે કાઈ શરીરબળ વધારવા, કાઈ બુદ્ધિના વિકાસ કરવા, કાઈ સંસારના રિવાજો સુધારવા, કાઈ જ્ઞાતિભેદ દૂર કરવા અને કાઈ કેળવણીની મૂખ્ય ભાગ ભજવે છે. કળ- વણી વિશે પણ કાઈ ઉંચી કેળવણીની ભલામણ કરે છે તે કાઈ ઉદ્યોગ હુન્નરની કેળવણી ખિલવવા સૂચવે છે. યુરોપ, અમે- રીકાની ઉન્નતિના કારણેા શાં છે હેની તપાસ કરીશું તે જણાશે છે કે કેળવણી અને હેમાં પણ સાયન્સ (વિજ્ઞાન) મુખ્ય વીસમી સદીને સાયન્સયુગ કહીયે તે ખોટું નથી. આપણાં પ્રત્યેક કર્મમાં આવી રહેલું છે. ઉદ્યોગ હુન્નરને સાયન્સ વિકાસ સાયન્સના આધારે છે. ખેતીવાડી સાયન્સના જ -.

  • ભવિષ્ય સાયન્સ (વિજ્ઞાન) ને હસ્તક છે. જે આ સત્ય પ્રત્યે

દુર્લક્ષ રાખે છે, તે હતભાગી છે.