આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫
પ્યુ પ્રયોગશાળા,

ધ્યુ પ્રયોગશાળા. અઢેલીને સૂર્યાં હતાં; ટેબલની હામે એક ગેલેરી વિદ્યાર્થીએ માટે હતી; એ માજીની ભીંત સાથે કાચનાં મ્હોટાં કબાટે હતાં અને હેમાં પ્રયોગશાળાને લગતી દવાઓ, વસ્તુઓ હતી અને પ્રત્યેક ઉપર ચિઠ્ઠી ચેાડેલી હતી; સ્ખાટ ઉપર પણ વિભાગનાં નામ હતાં; ખુરશી પાછળ ભીંત ઉપર વિજળીની મદદથી વાગતી ઘંટડીના ખટને હતાં. અને હૅના ઉપર નંબર લખેલા હતા જેથી જે નખરની ઓરડીમાં ખબર કરવી હેાય તે નંબરની ઓરડીમાં ખબર થઈ શક્તી. એની સાથેના હાલમાં સ્ટાર હતું. એમાં પશુ નિયમિતતા હતી. ત્રીજા વિશાળ ઓરડામાં લાયબ્રેરી હતી; આ લાયબ્રેરીમાંથી બેઠા બેઠા ઘાટના પર્વત, વૃક્ષા અને સાયં- મૂળના સૂર્યાસ્ત એવી રીતે નજરે પડતાં હતાં કે ઘડીભર હાથમાં જ પુસ્તક અથવા પત્ર રહે અને સૃષ્ટિસૌન્દર્યમાં જ મન વચલા હેલની બીજી બાજુએ વિજળીની પ્રયોગશાળા હતી; વિદ્યુત-વિજળી ઉત્પન્ન કરવાના, ભરી રાખવાના ચિત્ર- વિચિત્ર યંત્ર, ફેનેગ્રા', ગ્રેફાફેન, ટેલીફાનના યંત્રે અને તારે, લાચુંબક વગેરે સામાન ગેઠવી દેવામાં આવ્યા હતા. પ્રયોગ- શાળાના વચલા હાલની મ્હેડીએ દુર્બીન મૂકવામાં આવ્યું હતું અને એના ધુમઠની એવી રચના કરવામાં આવી હતી કે ઘુમટ આધા પાછે થઈ શકતા એટલું જ નહિ પણ ધાતુના ઘુમટના એ વિભાગ થઈ ઢાંકાની પેઠે ઉધડતા હતા. આ દુર્બીનના ઉપયાગ કાઈ ચણુ અથવા ગ્રહને જોવામાં થતો. જાય. ૨૨૫ પ્રયોગશાળાથી થોડે દૂર એ ન્હાના સુશોભિત બંગલા હતા. અંગલામાં આગલા હાલ, એ ન્હાના બીજા વ્હેમાનને માટેના બાજુએ પડતા ઓરડા, પાછલા હાલ અને ઉપર મેડી અગાશી