આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૫
લગ્ન પછી.

લગ્ન પછી. ૩૫ પ્રભાકર સાથે વિવાહ થયેમેનાં લગ્ન સાથે હતાં નહિં તે ગુલાબનું ચાલત ઉષાકાન્તનાં લગ્ન વખતે હાજર રહેત નહિ. સરેન્દ્ર મ્હારા પ્રભાકરને આપવાની હતી તે ઉષાકાન્તને આપી અને તે ઉપાકાન્તની વહુ તરીકે કરે છે તે કેમ ખમાય ? પરન્તુ ધીરજલાલ જરા લેાકલાજથી ડરતા હતા અને હેને અંગે જ ઉષાકાન્તનું લગ્ન કરતા હતા. પ્રભાકરનું લગ્ન પહેલું હતું. લગ્ન થયા પછી તરત જ ઉષાકાન્તનાં લગ્ન થયાં. સરે જના બનાવને લીધે ઉષાકાન્તનું હૃય એવું નરમ થયું ગયું હતું. કે જ્યારે લગ્ન થઈ રહ્યું ત્યારે … એને ખાત્રિ થઈ કે “સરાજ હવે મ્હારી થઈ.” ગુલાખને અન્ને વહુએ પગે લાગી અને ફ્રાન્તિ અને ઈન્દુને બદલે સરલા અને સરાજ મળ્યાં. આમ પ્રભાકર અને ઉષાકાન્ત સરલા અને સરેજ વચ્ચે એવે સ્નેહુ હતા કે કોઈપણ દિવસ ઉંચા મન થયાં નહેાતાં. પરન્તુ ‘ સરેજ ન મળ’ એ વસવસે ગુલાબના મનમાંથી ગયેા ન હતા. ઉષા- કાન્ત પરણ્યા એટલે કે હિન્દ સેવક સમિતિમાં દ્િ રાખે અને હંમેશાં અમદાવાદ પડયા રહેશે એમ ગુલાબને થવાથી બની શકે તે હેતે જૂદો કાઢવાને પ્રયત્ન કરવા માંડયે. ઉષાકાન્ત કે સરાજ ખાસ વાંમાં નહેાતાં આવતાં પણ સહેજ સહેજમાં એછું લાવવાની ગુલાબને ટેવ પડી હતી. કેટલાક સમય ગયા પછી એક હાંરે ઉષાકાન્ત ધીરજલાલને પોતાના ભાગના પૈસાના હિસાબનું પૂછ્યું. આપણે કોઈની પાસે પાંચ રૂપી લઇએ અને આપે તે વખતે એ મણુસ આપણા સ્નેહી લાગે છે. પણ જ્યારે તે પાછા માંગે છે ત્યારે આપણી વૃત્તિ કેવી થાય છે તે નિહાળવાનું છે. આહા ! પાંચ રૂપૈડી છે. હેમાં માગ માગ કરે છે. જાણે ખાઈ ગયા1.’ આ વિચારની સાથે હેના ૧૪