આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮
ઉષાકાન્ત

ઉષાકાત. ઉષાકાન્ત હમજી હતો પણ સરાજ તેથી પણ વધારે ઉત્ત હતી. આપણે કાંઇ જ જોયતું નથી. શરીરે સારા હાશું અને આપણામાં શક્તિ હશે તે બધુંયે મળી રહેશે એ વિચારે તે શાન્ત હતી. એક ન્યાનું ધર લઈ ઉષાકાન્ત અને સરેજ રહેવા ગયાં. કુંવારા સિવાય હિન્દ સેવક સમિતિમાં કાઇને રાખતા નહેાતા છતાં ઉષાકાન્તને અમદાવાદમાં કેટલું સ્થાનિક કાર્ય કરવાને રાખવામાં આવ્યા હતા. સરેાજના મનમાં ઉષાકાન્તને બી. એ. કરવાની તીત્ર ઇચ્છા હતી અને ઇશ્વર કૃપાએ સ્વતંત્ર થઈ. મેન્દ્ર બી. એ. થયા હતા અને એલએલ. મી. માટે પ્રયાસ કરતા હતા. માત્ર પરીક્ષાને માટે જ ડીગ્રી ખાવી એ સરાજને ઠીક ન લાગ્યું. અભ્યાસની ટેવ મૂકી દીધા પછી કરીને લેવી એ મુશ્કેલ પડે છે અને ડીગ્રીની આવશ્યકતા છે એમ માનતા ન હોવાથી ઉષાકાન્તનું ધ્યાન તે તરફ નહેાતું. પરન્તુ સરેાજ ‘મ્હારા પતિ બી. એ. નિ.’ એમ મનમાં ગણુ- ગણ્યાં કરતી હતી. અને પાકાન્તને હુમજાવવા લાગી. ૨૩૮ kk ‘ વ્હાલા ! એક પરીક્ષા બાકી છે તે પછી આપે તે શું?’ સ્નેહાળ સરેાજ ! અભ્યાસની ટેવ જતી રહી છે; ખીજાં કાર્ય કરવાનાં છે અને બી. એ. નું કામ છે. પરીક્ષામાં બેઠા પછી હવે નપાસ થવું એ કેવું લાગે ?’’ પણ નપાસ થવાય સવારે ચા. “ હા ! હમે કહેા છે એ ખરૂં છે. કેમ ? અની શકે તો ચારેક મહિના કામ આછાં હ્યો, વ્હેલા ઉઠાડી હમને અભ્યાસ કરાવવા, હમારી સર્વ અનુકૂલતા સાચવવી એ મારે માથે. જાએ એટલા દિવસ મ્હને ન ખેાલાવશે. એટલા દિવસ હું હમારી દાસી.’