આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ એ ગયે કયાં? આ પ્રમાણે સંધ્યાકાળે જે કુટુંબને દુઃખ, નિરાશાનું ભાન પણુ નહતું, સંસારને કડવું અનુભવ થયે નહેાતે તે જ કુક- અને રાયના બાર વાગ્યે સર્વસ્વ નિસ, ગ્લાનિમય લાગવા માંડ્યું. એનું એ જ ઘર, એની એ જે શગડી, એની એ જ છબીઓ, એની એ જ પાનપેટી, અને એના એ જ માણસની વાતે મન અને ચક્ષુને આનંદ આપવાને બદલે, પ્રભાકરના અભાવે હેના નેહ–હેની નમ્રતાનું તીવ્ર મરણ ઉત્પન્ન કરાવી, બાળવા લાગ્યાં અને “પણ એ ગયો કયાં” ને ભણકારા સર્વત્ર વાગી મર્મને ભેદવા લાગ્યા.