આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
લગ્ન પછી.

લગ્ન પછી. “ સરાજšને ઉષાકાન્તને ભણાવ્યા, હિન્દ સેવક સમિતિની ચેાજના ઘડાય છે, લગભગ ધડાઈ રહેવા આવી છે. ગુલાબ- ન્હેન અને ધીરૂભાઇએ ઉષાકાન્તભાઇને કાંઈ આપ્યું નથી તે આપણે મદદ ન કરી શકીયે? એ વાનાં આપણી પાસે નહિ હોય તે સરાજ પાસે હશે તેએ શું ? ” ૨૪૭ આહા ! આ જ વાત કે! આમાં ખોટું લાગવા જેવું શું હતું ? પેાતાની પાસેથી આપવું પડે તે સ્ત્રીઓને કઠિન લાગે. હેમાં તું સ્વાર્થયાગ કરવા માગે છે ? વ્હાલી ! ધન્ય છે હુને. પુરૂષાના વાંક નથી હોતા એમ નહિ–દોરવાઈ જાય એટલે વાંક ખરા પણ હારા અને સરેજ જેવી સ્ત્રીએ હાય પછી કંકાસ ક્યાંથી થાય ? આપણું કલ્યાણગ્રામ એ કલ્યાગ્રામ જ નિવ- ડશે. ઉષાકાન્ત કે સરાજ આમ માને એમ નથી પણ એની શ્રીજી ગેાઠવણુ કરીશ અને ધીરૂભાઈ પાસે જ અપાવીશ.” આમ પતિપત્ની ભિન્ન ભિન્ન તરેહની વાર્તામાં તલ્લીન થઈ ગયાં હતાં ત્યાં દેડતા દોડતો દાદરાના પગથીયાં એકસામટાં રડતા મિ. વુન્નર અગાશીમાં આણ્યે. વુઘ્નરને જોતાં જ શરમાતી અને ગુહ્નર મશ્કરી કરશે એમ માની સ્હેજ હસતી સરલા પ્રભાકરના ખેાળામાંથી સાફાળી ઉભી થઈ ને આથી ખેતી. ગુહ્નર:- સરલા ન્હેન ! કાંઈ નહીં, મા કરો. હું કવાબમાં હાડકું તે નથી થયા ને ? અમે સાયન્ટીસ્ટેશને ખીજાં ભાન જ હેતું નથી અને આપણે લગ્નની જીંદગી ભાગવી નથી તે ભાગવવી નથી એટલે રીતરીવાજ ન આવડે.’