આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯
લગ્ન પછી.

લગ્ન પછી. ૨૪૯ પેથી સરખાવે. જે દિવસે જે કલાકે મ્હને એને વિશે વિચાર આવ્યા છે તે જ દિવસ તે જ કલાકે એને પશુ વિચાર આવ્યા છે. એ વાયરલેસ ટેલીગ્રાીથી જાય એમ છે. વળી મ્હને એમ થતું કે શરીરની વિદ્યુત શક્તિ–મેગ્નેટીઝમના ઉપયોગ થાય કે કેમ ? એક એવું યંત્ર બનાવ્યું હૈાય કે જેના બે છેડા લમણા ઉપર મૂકીયે તે એ શક્તિના પ્રભાવે આપણુા વિચાર એ યંત્રથી લખાય કે નહિ ? ઘણા દિવસની મહેનત પછી હું કુલિભૂત થયે છું. ' “ આ યંત્રથી આપણા મનના વિચાર કાગળ ઉપર લખાઈ શકે છે. યંત્રને ખીજે છેડે પેનસીલ રાખવી, માત્ર વાંધા એક છે. તે એ કે આપણી વિચારશ્રેણી નિયંત્રિત ન હોય તે વિચાર્ સંબંધ હેવાથી લખાય પણ એવું. એકી વખતે એક જ વિચાર રહી શકે તો આ યંત્રથી હાથને મહેનત નહિ પડે.” સરલા તે છુટ્નરને ગાંડા સ્હેમજી બધા સાયન્ટીસ્ટે આવા જ હશે એમ માની હસતી હતી ત્યારે પ્રભાકર વિચારમાં પડયો હતા, ચેપનહેાર અને વુલ્તરની નોંધ સરખાવતા હતા, વળી યંત્ર જેતા તુતે અને એને પ્રયોગ કરવા ઉત્સુક હતા. શું આ કુલ્નરનું કહેવું ખરૂં હશે ! વાયરલેસ ટેલીગ્રાઝીથી ટાઈપ ગઢ- વવાની યુક્તિ શેાધી કહાડાઈ છે; એવી જ રીતથી બીજે ગામ વિચાર મેાકલી શકાય છે. તે આ માનવું કે કેમ ? “ વુલ્તર ! હમારી શૈધને માટે હું હમને મુબારકબાદી આપું છું પણ જ્યાં સુધી મ્હારી ખાત્રિ થઈ નથી ત્યાંસૂધી હું માનનાર્ નથી. છતાં હું હમને નિરશ કરવા માંગતા નથી. આ નાંધપાથીની