આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨ જું. પૂર્વ કથા. Sarge was his younty, and his soul sincere, Heaven did a recompense as largely send: He gave to Migery all he had, a tear; “He gained from Heaven ('t was all he wished) a friend.” –Thomas fray. ધીરજલાલના બાપદાદાનું વતન ભરૂચ હતું; ભરૂચમાં લલુભાઈને ચકલા પાસેનું એક ઘર “આ અમારું ઘર” એમ ઘણું કાળ સુધી ધીરજલાલ તેમ જ હેના કુટુંબીઓ એળ- ખાવતા હતા. ધીરજલાલના દાદાની પાસે બે પૈસાની પુંજી હતી પરંતુ મુંબાઈને દરિયો પુરાવાના સટ્ટામાં સર્વસ્વ ખોઈ બેઠા, ઘરબાર ગીરે મૂકવાનો સમય આવ્યે પોતાના નિકટના પિત્રાઇને ઘર આપી દેવું જેમ તેમ પતાવ્યું; ભૂતકાળને વૈભવ, આવી પડેલી દરિદ્રાવસ્થાને લીધે વધારેને વધારે સાંભરવા લાગ્યો

  • એના દાનનું ક્ષેત્ર વિશાળ હતું; એને આત્મા શુદ્ધ હત; અને

ઇશ્વરે આનો યોગ્ય બદલે આગે હ; દુઃખાને હેની પાસે જે હતું તે અનુકંપ આપી હતી અને હેના બદલામાં ઈશ્વર પાસેથી જે જોઇએ તે “ ઇશ્વરી નેહ” રૂપી મિત્ર મેળવ્યા હતા.