આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨
ઉષાકાન્ત

પર ઉષાકાત. કેટલીક વેળા નબળાઈમાં લેખાય છે. ખરૂં પરન્તુ તેટલા માટે અતિશય આડંબર, ડાળ અને અતડાપણું પણ વખાણવા લાયક નથી. ઈન્દુ ગાવામાં, ભરવા ગુંથવામાં, શિવવામાં તેમ જ રસાઈ અને ગૃહકામમાં એકકા હતી એટલું જ નહિ પણ નવી નવી વસ્તુ અને નવી નવી કલાએ જાણવાને ઉત્સુક હતી. પતિને સુખ આપી સુખી થવાની બહુ આશાએ હતી. પરન્તુ પિનાકી જૂદી જ પ્રકૃતિને માણસ હતો. પિનાકીની આર્થિક સ્થિતિ સારી હતી, માતા પિતા અને મ્હોટાભાઈ હતા, પિતા વૃદ્ધ હતા, મ્હાટાભાઈ સારી કરીએ હતા અને પિનાકી પ્રીવીયસ ક્લાસમાં પાંચ વર્ષ ગાળી હાલમાં શાર્ટહેન્ડ અને ટાઇપરાઇટીંગની ક્લાસમાં હતા. પિનાકી ખેાલવે ચાલવે હોંશીઆર, શરીરે મજબુત બાંધાનો હતો એટલું જ નહિ પણ પેાતાની જાતને ખુબસુરત માનતો. મેટ્રીક્યુલેશન ક્લાસમાં આવ્યા ત્યારથી કાંઈક ગર્વ આવ્યા હતા અને માતાપિતાના લાડ અને સંગતિષને લીધે દુર્ગુણે! દાખલ થયા હતા. ઘેણું પુણી જેવું ઝીણું ધેાતીયું, સેનાના બટનવાળું પહેરણુ પહેરી ઘડીમાંકડે અને ઘડીકમાં મુછે હાથ ફેરવતા એકલા અથવા દાસ્ત’ની સાથે પાળે સ્ફુવાર સ્હેાંજ ઉભા રહેતા, અને જતી આવતી સ્ત્રીઓને નજરે જોઈ ચિત્ શબ્દોચ્ચાર કરી સ્વર્ગસુખ માનતે. આ ટેવ હજી બલવત્તર થઈ નહેાતી તેમ જ અન્ય વ્યસન પશુ નહેાતું; માત્ર મનાતી મ્હાદુરાઈ’ માં જ આનન્દ માનતા. ધીરજલાલે ઈન્દુને ન્હેાટી વયની થવા દીધી પણ શરીર, રૂપ, ભણુતરમાં જ યોગ્યતા આવી રહી છે એમ માની અન્તઃ-