આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
ઉષાકાન્ત

૫૪ ઉષાકાન્ત. લાવ્યાં ? ચોપડી મ્હને બતાવ્યા સિવાય વાંચવી નહિ.’ એમ કહેતે. આશીપાડેશીને ત્યાં, પિયર જવાની મનાઈ હતી. ઇન્દુની પાસે ક્રાણુ આવે છે ત્યેની તપાસ રાખવામાં આવતી. પરાયા માણસને ‘ રજા સિવાય દાખલ થવું નહિ ’ એવું પાટીયું મારી અન્દર દાખલ થતાં અટકાવતા. ઈન્દને ચિત્ર કામના ન્હાનપણને શોખ હતો. આ ચિત્રમાં સૃષ્ટિદેખાવ, નદીતટ, ટેકરી ઉપર શિવાલય આદિ મનહર ચિત્રા હતાં. પિનાકી આ ચિત્રાના તખતા જડાવી રાખી મુકતો પણ ઈન્દુને બહુ સારા છે. એમ કંદે કહ્યું નહોતું તેમ જ કોઇને પણ ઇન્દુનું કામ છે એ જ જણાવ્યું નહેતું. ઉપાકાન્તના મિત્ર રમેન્દ્રને પણ ઇન્દુ પોતાના સગા ભાઈ હુમજતી પણ ચિત મેન્દ્ર સાથે ઈન્દને વાત કરતાં દેખે તે ઇન્દ્રને પકા મળે જ, ઈન્દુ પિનાકીને સ્વભાવ સારી રીતે જાણતી અને તે સ્વપ્ન- વને અનુકૂલ રહેવા પ્રયત્ન કરતી. પતિના વાક઼પ્રહાર પછી સંગીતના–ચિત્રને શોખ મૂકી દીધો હતો; ભભકાભેર લુગડાં પહેરવા પણ મુકી દીધાં હતાં; ઈન્દુના વિચાર એવા હતા કે સામાન્ય રીતે સારાં લુગડાં એ ન્હાર નીકળે ત્યારે પહેરે છે હેને બદલે સારાં લુગડ ઘરમાં પહેરવાં જોઇએ. આપણે સારાં સારાં આપણા પતિની દૃષ્ટિમાં લાગવાં જોઇએ કે અન્યની ! આજ ઉદ્દેશે સાદા પણ સ્વચ્છ સાળુ, કબજા, આખું ઘરેણું અને માથામાં ઝુલતે ગજરા હેરી પતિ પાસે જતી. એ વેશમાં બહુ જ મનહર લાગતી અને પિનાકીને પણ થતા પરન્તુ એનાં વ્હેમી સ્વભાવને રૂચિકર નહેાતું. હાર્ડ શા માટે મારે છે ? કોઇને મેહુ ઉપજાવવા છે?’ ઈન્દુ મે આવા