આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮
ઉષાકાન્ત

૨૫૮ ઉષાકાન્ત. પેલા મુસલમાન કલાર્ક હારથી આવ્યો. ‘ઇન્દુન્હેન! કુંચી મુકી ગયાં હૈય તો આપે ને ! ” રહ્યા. ઈન્દુએ કુંચી લઈ મીયાંના હાથમાં મુકી તે સભ્ય કલાર્ક ન્હાર ઉભે ઈન્દુને કુંચી આપવી અને મીયાંતે લેવી તેજ વખત પેસ્ટ એકીસમાંથી પિનાકી હાર આવ્યા. પિનાકીના મનમાં ખાત્રિ થઈ કે ઈન્દુએ ચિઠ્ઠી આપી. પિનાકી તરત જ ધરમાં આવ્યેા અને ઈન્દુને ધમકાવી. ઈન્દુએ ખરી હકીકત કહી પણ પિનાકીના માનવામાં ન આવી. આવી હાય તો પોતાની ભૂલ કબુલ કર- વામાં હીણપત છે. માની ભવિષ્યમાં કાઈની સાથે વાત કરી જોઈશ તો મારી જ નાંખીશ. એમ કહી પિનાકી ચાલ્યું ગયે. ઇન્દુને તે દિવસથી સંસાર ઉપર કંટાળો આવ્યો. ઝેર ખાઈ મરી જાઉં એમ થયું. ઇન્દુએ તે દિવસથી સ્મિત કરવું પણ મુકી દીધું. વનમાં વ્હેલ વ્હેલાં જ ન પરણી હતા તે સારૂં એમ થયું. શું સ્ત્રીએ જ ખરાબ છે? શું સ્ત્રીઓને જ વાંક છે? શા માટે સ્ત્રીઓને ઉંચી કેળવણી આપેછે ને પછી સારૂં ઘર, આમ વ્હારથી સારા દેખાતા ઉપર શા માટે મેહ પામેા છે? ઈશ્વર મ્હને મ્હાત આપે તે મ્હા કર્મમાં જ સુખ નહિ. તે બધા વ્યર્થ થયા. ઉષાકાન્ત! સરાજહેન ! ત્વમે ઈન્દુના મનની વાત જાણે છે ? તે પૈસે-પિનાકી જેવા વર તે દુઃખી કેમ એમ હમે ધારો છે ? પૈસાને શું ખચકા ભરૂં ? હાર તડાકા માર્યાં, હાર વાદવિવાદ કર્યાં, હાર મળતાવડા લાગ્યા હૈમાં શું ? મ્હારા તરફ એમને કેવો ભાવ છે ? કેટલા વ્હેમી છે? ઉષાકાન્ત ! એમના મનમાં કાંઈ આવે એટલા જ માટે હું હમને પણ મળી શકતી નથી. પિનાકા! એમાં ગમે ત્યાં ફેંકા છે ? જેટલા પ્રયત્ન કર્યાં