આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. ૧૫ અને એ આધિના પરિણામે વૃદ્ધ ડોસા કરોની ચિતા કરતા મૃત્યુ પથારીએ પડ્યા. અને તે જ અરસામાં પુત્રવધુ દયાર સુવાવડમાં હતાં, એક બાજુ ધીરજલાલને જન્મ અને બીજી બાળ પિતાને દેહવિલય કમલ હૃદયના પ્રીતમલાલની આન્ત- વૃનિ અસ્તવ્યસ્ત કરવા બસ હતા. હાંજના સાત વાગવાની તૈયારી થઈ હતી; સૂર્યનારાયણે અસ્ત થતાં પિતાના સૂવર્ણમય સુરખાવત કિરણેને અંબાર ચોગરદમ પ્રસર્યો હતે; નર્મદાના વિશાળ પટઉપર માછીઓના વહાણેમાંથી કર્કશ વનિ કાનની સાથે અથડાતા હતા, બગલાં આદિ પક્ષીઓ સ્વસ્થાનકે ટેળાંબંધ જતાં હતાં; દૂર દેખાતા ભવ્ય પૂલ ઉપર ગાડીને ધબકારે સંભળાતે હતે; નર્મદાના ઘાટ ઉપર હિંદુ, પારસી, મુસલમાન સ્ત્રીએ પાણી ભરી જતી નજરે પડતી હતી. પ્રીતમલાલ પિતાને દવા પાઈ, ઘડીકમાં પિતાની ગંભીર માંદગીની, ઘડિકમાં સુવાવડ સુવા ગયેલી નિર- ક્ષર પણ નેહાળ અને સંસ્કારિત પછીની, બંને કાંઈ થયું તે ભવિષ્યની સ્થિતિનું ચિત્ર નજર આગળ ખડું કરી સર્વની ચિન્તા કરતે નર્મદા નદીના પ્રવાહઉપર સૂર્યના રક્ત કિરણથી રક્ત થયેલાં વાદળનાં પ્રતિબિમ્બ જેતે, પાછલી બહારીયે ઉભો હતે. એટલામાં પ્રીતમલાલના સસરાનો નકર મયુરી ઉપર આ અને “ભાઈ! દયાબહેનને છોકરો આવ્ય” એ શબ્દ કહ્યા. સહેજ ગળગળીત આંખે “એમને શરીરે તે સારું છે ને?” એમ કહી પ્રીતમલાલે એક રૂપિયે મથુરીયાના હાથમાં મૂકે. મયુરીયાના પગરવથી ડોસા જાગૃત થયા અને પૂછ્યું “પ્રીતમ! કોણ હતું એ?”