આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. “એ તે મથરી! “કેમ આવ્યું હતું? વહુને શરીરે સારું તે છે ને?” “હા ! એ તે ખબર કરવા આવ્યો હતે.” શાની ? કાંઈ આવ્યું છેકરે આ ?” “હા. “હા” ની સાથે જ વૃદ્ધ ડેરાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં; આંખે મીચાઈ ગઈ અને હાથ જોડી ઈશ્વરની સ્તુતિ કરતા હોય એમ જણાયું. ડીવાર પછી ડોસાએ પ્રીતમને પાસે બોલાવ્યો અને કહેવા લાગ્યો. પ્રીતમ! હવે મને શાન્તિ થઈ મર્ડે ને કાંઈ આપ્યું નથી; ભૂતકાળની વાતે જ વારસામાં મળી છે. દયાકાર એ દિવ્ય કન્યા છે. એને દુભ- વીશ નહિ. મારી પાછળ ન્યાતવર કરવાની જરૂર નથી. દુનિયામાં સત્કાર્ય કરી મહેને સંભારશે એ મહેણું શ્રાદ્ધ થયું છે એમ હું માનીશ. પ્રીતમ! હે કદિપણ હારી આમન્યા ઉથાપી નથી. હમને ધણધણુયાણીના વ્યવહારમાં જેમ બને તેમ સરળતા કરી આપવા થન કર્યો છે છતાં કઈ દિવસ હમા- રાથી હારે લીધે સુખ ભોગવાયું નહિ હોય તો અમૂક વય પછી બીજાનું કરેલું અગ્ય લાગે છે તેને લીધે જ હશે. પૈસે નથી મૂકો, તેમ પાઈનું દેવું પણ નથી મૂક્યું. ઘરબાર વગેરેની વ્યવસ્થા કરી દેવું પતાવ્યું છે. જેમ બને તેમ આ ગામથી, આપણું સગાં વહાલાંથી દૂર રહેવાય તે સારું. ર વધુ જનીન તિમ્ !” 'એ વાક્યને મહને યથાસ્થિત અનુભવ થયો છે. પ્રીતમ! વૈભવના વખતમાં રાત્ય દિવસ પડયા પાથર્યા રહેનારમાંથી દવા