આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૭
કલ્યાણગ્રામ.

કલાગ્રામ. tr --- પ્રભાકર:- ઉષાકાન્ત ! એ તે સાયન્સ એમની પત્ની છે. એમની એ પડદેનશીન પત્ની મારફ્ત મગજ ઉપર યંત્ર મુકીએ એટલે લખાય એવી શોધ કરી છે ને.” પિનાકી!— પ્રભાકર! હમે પેલા ખેટા હિરા બનાવવાનું માળી કહાડવાના હતા ને?’ 66 પ્રભાકરઃ—“ હા, ઈંગ્લાન્ડ, અમેરીકામાં બને છે એ જ પ્રમાણે માણેક, નિલમ મ્હે હમણા જ બનાવ્યાં છે એમાં સ્હેજ સુધારા કરી મ્હોટા પાયા ઉપર બનાવીશ.” શાન્તનુ ખાતે ખાતા ઉન્હી પુરી મુકવા ઉભા થયા ને ઉષાકાન્તને ઉન્હી પુરી સાંભરી તે જ વખતે સરેાજને પણ સાંભરી. બન્નેની દૃષ્ટિ એક થઈ--અને રમત-હાસ્ય થયું. શાન્તનુએ દરેકની થાળીમાં એકેક પુરી મુકી અને ભત્રિજાના વ્હાલે કાકા કાકીએ! જમી ગયાં. નાકર પાન સેાપારી આપી ચાલ્યે. ગયા; બધાં આવી ક્રીને બાગમાં ખેડાં; અડધા પાણા કલાક બેઠા ત્યાં ઉષાકાન્તે કરવા માંડયું; બધાં વાતામાં તહીન થયાં હતાં ત્યાં ઉષાકાન્ત ક્યાં’ એમ મેન્દ્રે પૂછ્યું ત્યાં તે મંજીએ ‘ સરેામ્હેન ક્યાં’ એમ પૂછ્યું. ( “ જો કવાં પકાં.આપણને વાર્તામાં વળગાડી ધણી ધણીયાણી સુવા ન્હાસી ગયાં. શાન્તનુ! જા, હારા સાજકાકી પાસે સૂઈ જા ! ’’ it ‘ સંમ્બુન્હેન ! હમેએ ઢીક શાન્તનુની કાસળ કાઢી.’ “ જા, જા, સરલા! આમ શું ખેલતી હોઇશ ? ” ફરી મંજુ પણ બંગલામાં ગઈ. આ પ્રમાણે સઉ સઉનું જોડું ચાલવા