આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૨
ઉષાકાન્ત

ઉષાકાન્ત. ઉષાકાન્ત પલંગ ઉપર પડયા પડયે ચન્દ્રની ગતિ નિહાળતા હતા અને વાદળામાંથી ડાણીયા કરતાં ઈન્દુના તેજનું પાન કરતા હતા; સરાજ શાન્તનુને ખેાળામાં સુવાડી વાંસે ઢાંચ ફેરવતી હતી. “ કાકી ગાઓને ! ” “ ગાÑ! ચાલો ગા. એમાં શું ? તું સુઈ જજે હો ! ” આટલું ખેલી પથારીમાં સુવાડી વાંસે થાબડતાં ધાબડતાં ગાવા લાગી. ૨૯૨ “ રમન્તે આકાશે મનહર શશી તારક સહે અને ચુંબન્તે આ અનિલ 'મધુરી પુષ્પ કળીને, ક્રીડે પ્રેમી યુગ્મા વિસરી શ્રમને રાત્રીય વિશે.

વ્હાલી ચખાડી પ્રયામૃત સ્વાદ પ્રેમે । રંગે રમાડી રમી તું નિજ નાચ સંગે આનન્દની સરિતમાં રસ પૂર્ણ ખેલી છુપાઈ તું નિરખતી મુજની સ્થિતિ શી! પ્રીતેથી પુસ્તક લઈ કરિ યત્ન વાંચું, ત્યાં સ્મિતહાસ્ય કરતી તુજ મૂર્તિ દેખું; લીધાં સુખા તુજ સહે ભૂતકાળમાં જે, હેની થતાં સ્મૃતિ પ્રિયે પડતા વિષાદ શિખરિણી, ↑ વસંતતિશકા.