આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬
ઉષાકાન્ત

ઉષાકાન્ત. ઉય, મેન્દ્રાદિ જેવા મિત્રા, લ્હારા જેવી સ્ત્રી અને વિષ્ણ માજની ખુશખબર પછી બીજું કયું સુખ જોઇએ ?’’ “જા ! જા ! હમને તે ખબર પડી એટલે આખા ગામમાં કહેશે. મેન્દ્રને કહ્યા વિના રહેવારો નહેિ તે.” “શેનું રહેવાય ? હવે અમારા માન ઘટયાં.’ “વ્હાલી ! તું હેલી. તુવે સુઈ જઇશું ? ’’ આટલું મેલી રેજે ઉષાકાન્તને છાતીસરસ પ્રીતિભર દબાવ્યા. “ એક વખત મ્હારી પાસે આવ્ય તે હૃદયદાન આપ્યું પી સૂઈએ.’’ પત્નીએ પતિને હૃદયદાન દીધું અને બન્નેની રાત્રિ સુખમય સ્વમાના અનુભવમાં વ્યતિત થ સમાસ.