આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૪ ઉષાકાત. નહતી અને તેથી જ તે પોતાનાં પિયરીયાની પણ દરકાર ન રાખતાં પ્રીતમલાલની ઈચ્છાનુસાર વતી. જે સ્ત્રીએ જ હમજતી થાય એટલે કે સ્ત્રીઓને યોગ્ય કેળવણુથી મહમજતી કરવામાં આવે તે આપણે સામાજીક સુધારા કરવામાં કેટલી અનુકૂળતા થાય ? મહાટા મહેટા સુધારકે જેમનાં હૃદયમાં સુધારાની તીવ્ર લાગણી હોય છે તેઓને પણ પિતાની હાલી માતા, પત્ની કે ભગિનીના દુરાગ્રહને લીધે પિતાના સિદ્ધાન્ત વિરૂદ્ધ વર્તતાં તેણે સાંભળ્યા નથી? જેની સાથે ગૃહસંસાર ચલાવે છે, જેમની સાથે સતત્ રહેવાનું છે જેમને દુભવી, કુટુમ્બમાં કલેશનાં બીજ વાવી સુધારક થવાની હિંમત ન હોવાથી આવાં પરિણામ આવે છે. આ સમયે સ્ત્રીઓ જ સહાયભૂત થતી હોય તે કેટલો લાભ? દયારના સમયમાં મહિલા પરિ. પદે નહોતીઃ દયાકોરે ઉંચી કેળવણી લીધી નહતી પરંતુ માબાપની 5 તાલીમથી, પ્રીતમલાલ જેવા પતિના સહવા- સથી હેનું મન ઉન્નત થયું હતું; ખરું સુખ શું છે તે સહમજતી થઈ હતી. રૂઠી રાક્ષસી” ના સંબંધથી શાં શાં માઠા પરિણામ થાય છે તે હણે દુનિયામાં બનતા બનાવાથી જાણ્યું હતું અને તેથી જ હેણે સસરા પાછળ વાહ વાહ વાહ કહેવડાવવા ની કહી હતી. દસ વીસ રૂપિયામાં ચાકર રાખવા પોષાય નહિ અને તાણ વેઠી “ખેટું દેખાશે” એ બીકે ચાકર રાખી ગૃહની વ્યવસ્થા અસ્તવ્યસ્ત કરવા દયાકારની ઈચ્છા નહોતી, ધીરજલાલની ગૃહકેળવણું પ્રીતમલાલ અને દયાકોરે હાથમાં લીધી હતી. આત્માવલંબનના સંસ્કાર ધીરજલાલમાં દાખલ થયા હતા.