પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૦૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. મળસૂત્રાકાર.—એની પાંચ જાત છેઃ—-૧. વીંટાયલી; ર. પડદાની ( એક એકપર વધનારી ); ૩, પાંચ ભાગની, ખે ભાગ અંદરનીમેર, એ ભાગ ખહારનીમેર અને પાંચમા ભાગ બંને ઉપર: ૪. ચમચાના જેવી, અને પ. નિશા- નના જેવી. કુળની ખીલેલી સ્થિતિને આન્થીસિસ કહેછે. ૮૧ વંદ રૂ નો. જૂનાં આન મા ? હો. ૧. બાહ્વાચ્છાદન અથવા ખાાપુષ્પકોશ.—એ ફૂલનાં આચ્છાદનમાંનું બહારનું આચ્છાદન છે. એના જુદા જુદા ભાગને આહ્વાચ્છાદન વિભાગ કહેછે; ગુલાખ, જાસુસ, કમળ, ઇત્યાદિ. આ ભાગના રંગ બહુધા લીલા અને ચિત્ સ્થળે પાંખડીના જેવા હોયછે; ઉદાહરણ, વચ્છનાગ, મેટા શંકાસુર, કૃષ્ણકમળ, કેસર, ઇત્યાદિ. એની રચના પાંખડીના જેટલી કામળ હાતી નથી, અને રચના તથા આકૃતિ માં- દડાંના જેવીજ હાયછે. જ્યારે બેઉના રંગ સરખા હોય છે અથવા બંને એકજ હાયછે ત્યારે તેને ખાદ્ઘાંતરયુક્ત કોષ કહેછે; ઉદાહરણ, ગુલછડી, દેવકેળનાં ફુલ. ખાસ્થાચ્છાદન કવિ- ભાગને દીઠું હતું અને તેની કાર બહુધા અખંડિત ઢાયછે. બાહ્વાચ્છાદન કેટલાક ભાગમાં ઊભાં, કેટલાક ભાગમાં અંદરને પાસે વળેલાં, કેટલાક ભાગમાં બહારનીમેર વળેલાં,