પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. વંદ પુ મો. 4767. ૧૧૩ આકૃતિ ૧૫૦ મી. ઉપર કરેલાં ફૂલનાં મુખ્ય ઇંદ્રિય- દ્રાનો પરસ્પર કાર્ય થયા કેડે એટલે પરાગકાશમાંથી પરાગ નીકળી સ્ટિંગ્મા પર પડી તંતુએનાં દ્વાર અંડાશયમાં જઈ તેમનાં નવાં ખીજ થાયછે ત્યારે તેમાંથી કુળ તૈયાર થાયછે. ફળ એ પકવ અંડાશય અને તેમાંના નાના દાણાનું બનેલું હોયછે. ફળ તૈયાર થાયછે તે- વારે અંડાશયમાંના તંતુ અને સ્ટિગ્મા અદૃશ્ય થાયછે. પરંતુ કાઈવાર તંતુ રહેછે અને એ તંતુપુરથી નાના આ કારનાં ફળ ખીજથી એળખાઈ આવે કુળ ઉપર - છે. અને કેટલાકમાં આ તંતુ પૂછડીનાકી રહેલા કેસ- જેવા લાંબા રહેછે (૧૧૦ મી આકૃતિરના પૂછડીના જેવા હતુ એ ). તંતુ. ફૂલના ભાગ ફળમાં આવેઢે એમ ઉપર કહ્યું તે સિ- વાય તેના ખીજા ભાગ પણ કુળમાં આવેછે. ઉદાહરણ, કેટલાંકમાં, એટલે સીતાફળ, રામકુળ, તરબૂચ, અને ગૂઝ- મેરીમાં, કુળ પાકતાંલગી બાલાચ્છાદન હોયછે; ગુલાબમાં પડધી કુળમાં હાયછે; અનનાસમાં અંડાશય, ફુલનાં આ- છાદન, અને ફૂલનાં કેટલાંક પાંદડાં હાયછે; તથા અંજીર, મરડા કે ગુલેર, પીપળાનાં ફળ, વડનાં ફળ, ઈત્યાદિ સધળાં