પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાઅ. ૧૩૧ દંડાંની નાળ ખીજાશયને વળગેલી હેાયછે. એવી સ્થિતિમાં સીધી રેખા દોરીશું તે રધમાંથી ન્યુક્લિયસની વચ્ચેવચ્ચ થઈ અને આચ્છાદનને છેદી તે નાભિમાં જશે. આવાં ડાંને સીધા ઈંડાં કહેછે ( ૧૮૧ મી આકૃતિ એ ). એમાં રધ બરાબર ટોચે હાયછે. પરંતુ કાઇવાર ડાં વાંકાં વળે- લાં અથવા ઊંધાં હાયછે; એટલે ઇંડાંની ટાંચ નીચઢીમેર તળિયાભણી વળેછે અથવા તેની છૅક પાસે જાયછે. આવાં ઇંડાંને વાંકા વળેલાં ઇંડાં કહેછે ( ૧૮૨ મી અને ૧૮૩ મી આકૃતિ જુએ ). કોઈવાર ઈંડાં સીધાં ન હાતાં ઊલટાં હાયછે તેમને ઊલટાં ઠંડાં કહેછે. એમાં એકજ બાએ આચ્છાદને અતિશય વધેછે તેથી કલાઝા નાભિથી દૂર ડાંની ટાચે જાયછે અને રધ ટાગ્યે નહાતાં નાભિભણી વ ળેલું હોયછે ( ૧૮૪ મી આકૃતિ જુઓ). અ. ૧૮૪ મી. મ . ક 0© પહેલેથી પૂર્ણ સ્થિતિમાં આવતાં લગી ઊલટા ઇંડાના ભિન્ન ભિન્ન પ્રકાર. અ. થોડું વળેલું; અ. એ કરતાં વધા રે; ક. એનાથી વધારે; ડ. પૂર્ણ.