પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૬૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૩૮ વનસ્પતિશાસ્ત્ર. પાંદડાંની ડાળી આવેછે ( ૧૪૮ મી આકૃતિ જુએ!). એ પરથી એવું અનુમાન થાયછે કે ફૂલની કળી પાંદડાંની ક– ના જેવીજ છે અને ફૂલ એ પાંદડાંની ડાળીના જેવું છે; ફેર એટલોજ કે ફૂલમાં વચલી ગાંડ બહુ બારીક હાયછે અને તમામ બાગ એકજ સપાટીપર આવેલા હાયછે. સમાસ. TAIYG) MIVVNY