પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મા. ૮ મી. મનસ્પતિશાસ્ત્ર. કેશવાળી શેવાળ, થડ, શાખા, અને લઘુ કાસુદ્ધાં. આ. ટ મી. F પુરૂષ જાતીય રોવાળ, ષડ, પાંદડાં અને પુરૂષ જાતીય કેંદ્રિય સુદ્ધાં. શેવાળની જાતમાં મૂળાનાં ચિન્હ પ્રથમજ દૃષ્ટિએ પડે છે. આ મૂળાના આકાર નાની નળીએના જેવા હાય છે; અને એ નળાઓ યડના નીચલા ભાગમાંથી નીકળતા નાના કાજ એકઠા મળીને થયેલી હાયછે. એમાંજ ત્રણુ બંદ્રિ