પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. પાંદડાને દીઠું હોય છે અને તે મેટા દીંટામાંથી નીકળેછે તેવારે તેને ઢીંટાનું પાંદડું કહેછે. પાંદડાંની બાજૂની અંદ- રજ મધ્યભાગે દીંટું હાયછે તેવારે તેને ઢાલના જેવું પાં- હું કહેછે; ઉદાહરણુ, એરંડા, કમળ, પોયણી, ઇત્યાદિ. દીઠું નથી હતું તેવારે તેને દાવિનાનું પાંદડું કહે છે. પાંદડું મેટું હાઈ તળિયે થડને વીંટલાય છે તેવારે તેને પરિવેષ્ટક પાંદડું કહેછે; ઉદાહરણુ, ઘાસ. ૫ એકજ ગ્રંથિમાંથી પાંદડાં નીકળે છે ત્યારે તેમને એકય- છી એક થનારાં પાંદડાં કહેછે; ઉદાહરણ, સીતાફળી, રામ- કૂળી, ગળા, નારંગી, લીમડે, ઇત્યાદિ એકજ ગ્રંથિમાંથી બે પાંદડાં નીકળે છે તેવારે તેમને સામસામાં પાંદડાં કહે છે; ઉદાહરણુ, આંખે, જામળી, શાભાગ્યસુંદરી, આકડા, માગરા, ઇત્યાદિ. જ્યારે વર્તુલમાં પાંદડાં હોયછે ત્યારે તેમને ચક્રાકાર અને વખતે ગુચ્છાકાર પણ કહેછે; ઉદાહરણ, કરેણી, દાડમડી, ઈત્યાદિ. ૪. પાંદડાંની દાંડીએ અને તેમની શિણોવાળ અને પાણીમાં રહેનારી વનસ્પતિને ખરી શિરાઓનું પિ ન્ટર હેતું નથી અને જે પાંદડાં જાડાં અને રસાળ હોયછે તેઓમાં શિરાઓ ઢંકાઈ ગયેલી હાયછે. એ શિરાએ ખાઃ- વર્ધક ઝાડમાં જાળીદાર અને અંતર્વર્ધક ઝાડમાં સમાં તર હાય છે. ૧. જાળીદાર શિરાઓના પ્રકાર ભિન્ન ભિન્ન હૈયછે, પરંતુ મુખ્ય પ્રકાર એજ છે,——(અ) પીંછાના જેવી શિશ્ન, અને (બ) હથેળીના જેવી શિરા,