આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગ્રંથકતાની પ્રસ્તાવના. માવજે એકે ગ્રંથ પ્રસિદ્ધ થયે નાતે. આ પુસ્તક છ- પાતું હતું તેવામાં આ વિષયપર એક નાનું પુસ્તક પ્રસિદ્ધ થયું. તયાપિ એકજ પુસ્તકથી આ વિષયની પરિપૂર્ણતા થતી તથી; અને આ વિષયપર જેટલા વધારે ગ્રંથ પ્રસિદ્ધ થાય તેટલું લોકેાને તેનું જ્ઞાન વધારે થાય. સંસ્કૃત ભાષામાં વૈધક શાસ્ત્રના મહત્વના અને ઉપયાગી ગ્રંથ પુષ્કળ છે, અને તેમામાં ખીજા વિષયોનું વર્ણન કર્યુછે તેની જોડે વનસ્પતિના ગુણુષ અને ઉપયાગનું પણ સારી રીતે વર્ણન કર્યુછે, પરંતુ વનસ્પતિશાસ્ત્રને નિરાળા અને સ્વતંત્ર શાસ્ત્રીય વિષય જોવામાં આવતા નથી. રાજનિઘંટ નામે ગ્રંથમાં ગ્રંથકત્તાએ વર્ગ પાડ્યા છે અને તેન! ગુરુદેષ વર્ણવ્યા છે; પરંતુ તે શાસ્ત્રીય રીતે વર્ણવ્યા નથી તેથી વનસ્પતિશાસ્ત્રમાં શોધ કરવાનું અને તેને દ્વા લની ઉત્તમ દશાએ આણવાનું કામ પૂરેપી લોકાનું છે. જેમ બીજા શાસ્ત્ર વ્યવહારમાં ઉપયોગી છે તેમ વન- મંતિશાસ્ત્ર પણ બહુ ઉપયોગી છે. ખેડુત, બાગવાન, વૈદ્ય, અને રસાયનશાસ્ત્રીને વનસ્પતિશાસ્ત્ર અવસ્થે કરીને ઉપચેગી છે. વિશેષે કરી હિંદુસ્તાન જેવા દેશમાં પર્વતાપર અને જે- મલામાં વનસ્પતિ પુષ્કળ છે ત્યાં આ શાસ્ત્રના જ્ઞાનવર્ડ અ મૃત્યના શોધ થવાનો સંભવ છે. કેળી, બીલ, અને કાત- કરી લેકામાં વનસ્પતિના ગુણદોષનું અવર્ણનીય અને અ મુખ્ય જ્ઞાન અપ રહ્યુંછે તે તેમાંજ રહેવા દેવું મેગ્ય નથી. પરંતુ હળવે હળવે પ્રયત્ન કરી તેનું જ્ઞાન બધા લે- કને થાય એવી તજવીજ કરવી જોઈએ. હિંદુસ્તાનમાંની વનસ્પતિપર ઘણુા યૂરોપી વિદ્વાનોએ ગ્રંથ લખ્યા છે, પરંતુ તે ગ્રેજી ભાષામાં હોવાથી જેઓને તે ભાષા આવડતી નથી તેમને તે નિરૂપયેાગી છે. (