આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
જાતમહેનત

જાતમહેનત કરતાં બહુ અપરિચિત રશિયન લેખક અાહની છે. તેને ટૉલ્સ્ટૉયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્ગીતોના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે ખાય છે તે ચેરીનું અન્ન ખાય છે એવા કઠિન શાપ અયજ્ઞને છે. અહીં યજ્ઞના અર્થ જાતમહેનત અથવા રેટીમજૂરી જ શોભે છે, તે મારા મત પ્રમાણે સંભવે છે. એ ગમે તેમ હા, એ આપણા આ વ્રતની ઉત્પત્તિ છે. બુદ્ધિ પણ એ વસ્તુ ભણી આપણને લઈ જાય છે. મજૂરી ન કરે તેને ખાવાના શો અધિકાર હેાય ? બાઇબલ કહે છે : તારી વાટી તું તારા પસીના રેડીને કમાજે તે ખાજે, ' કરોડપતિ પણ જો પોતાને ખાટલે આળાયા કરે તે તેના મેમાં કાઈ ખાવાનું મૂકે ત્યારે તે ખાય, તો તે લાંખે વખત ખાઈ નહિ શકે, તેને તેમાં રસ પણ નહિ રહે. તેથી તે વ્યાયામદે કરીને ભૂખ નિપજાવે છે, ને ખાય છે તે પોતાનાં જ હાથમાં હુલાવીને. જો આમ ક્રાઇક રીતે અંગકસરત રાયરક બધાને કરવી જ પડે છે, તે રીટી પેદા કરવાની જ કસરત સહુ કાં ન કરે, એ પ્રશ્ન સહેજે પેદા થાય છે. ખેડૂતને હવા લેવાનું કે કસરત કરવાનું કાઈ કહેતું નથી. અને દુનિયાના નેવું ટકા કરતાં પણ વધારે માણસને નિર્વાહ ખેતીથી ચાલે છે. આનું અનુકરણ આકીના દશ ટકા કરે તો જગતમાં કેટલું સુખ, કેટલી શાંતિ ને કેટલું આરોગ્ય ફેલાય ? અને ખેતીની સાથે બુદ્ધિ ભળે એટલે ખેતીને અંગે રહેલી શ્રેણી હાડમારી સહેજે દૂર થાય. વળી, જાતમહેનતના આ નિરપવાદ કાયદાને જો સહુ માન આપે, તે ઊંચનીચને ભેદ ટળી જાય. અત્યારે તે જ્યાં ઊંચ- નીચતાની ગંધ પણ નહોતી ત્યાં, એટલે વ વ્યવસ્થામાં, તે પેસી ગઈ છે, માલેકમજૂરને ભેદ સવ્યાપક થઈ પડ્યો છે, ને ગરીબ નિકની અદેખાઈ કરે છે. જો સહુ રટી પૂરતી મજૂરી કરે, તા ઊંચનીચના ભેદ નીકળી જાય; ને પછી નિકવર્ગ રહેશે તે