આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
ભિખારી સાધુઓ

૨૩. ભિખારી સાધુઓ ભિખારી સાધુ વિરેધી શબ્દપ્રયોગ છે એમ કદાચ ગણાય. પણ આજકાલના સાધુ એટલે ભગવાં વસ્ત્રવાળા; પછી એનું હૃધ્ય ભગવું ાય, સ્વચ્છ હોય કે મેલું હોય. સાધુ શબ્દના ખરા અર્થ તા જેનું હૃદય સાધુ છે, પવિત્ર છે તેવા. પશુ તેવા સાધુને તે આપણે ભાગ્યે જ એળખીએ છીએ, પણ ભગવાં વાવાળા અસાધુ સાધુ ભીષ્મ પણ માગતા નજરે આવે છે. એથી આવા ભીખ માગનારાને સારુ ભિખારી સાધુ એવા શબ્દપ્રયોગ કર્યાં છે. તેવાને જ વિષે એક ભાઈ લખે છે: “ આપ રેંટિયાપ્રવૃત્તિથી અનેક વસ્તુ સાધવા ઇચ્છે . બધા ધનું એલ્સ, હલકા ગણાતા વર્ણોને ઊંચ ગણાતા ત્રણની સાથે અભેદ પણ રૂઢિચાપ્રવૃત્તિની મારફતે સાધવા ઇચ્છે છે. અને આ બધું બહુ સારું છે. પણ આજકાલ છતી શક્તિએ હાડકાં હરામ થઈ જવાને લીધે, ભીખ માગનારાઓની વસ્તી હિંદુસ્તાનમાં વધી ગઈ છે. તેને ટિયે ક્રમ બતાવતા નથી ? એવી એક સસ્થા કાં ન ફાઢા કે જેમાં અમે તે ભિખારી કાંઈક પણ ઉદ્યોગ કરીને જ ખાઈ શકે ? એવી સ…સ્થા હેાય તે એનામાં દાન દેવાની શક્તિ છે તે ઉપરના પ્રકારના આશ્રમ ઉપર ચિઠ્ઠી આપે અને ખાવાનું ત્યાં જ મળે. દાન દેવાને બદલે તેને હુદ્યમ અને "3 આ સૂચના તા સુંદર છે, પણ તેનો અમલ કાણું કરશે? ગરીબ લાકામાં રેંટિયા ાખલ કરવામાં જેટલી મુશ્કેલી છે તેના કરતાં ઘણી વધારે મુશ્કેલી ભિખારી સાધુએમાં રૅઢિયા દાખલ કરવામાં છે. તેમાં ધર્મ ભાવના બદલવાની વાત આવી જાય છે. આજ ધનવાન લોકો એમ માને છે કે, ઝોળી ધરનારની ઝોળીમાં કાંઈક પશુ પૈસા મૂક્યા એટલે પરોપકાર થયા, પુણ્ય થયું. એમને કાણુ સમજાવે કે, આમ કરતાં ઉપકારને ખલે અપકાર થાય છે અને ધર્મને નામે અધમ થાય છે, અને પાખંડને પાછુ મળે