આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
વર્ણવ્યવસ્થા

વષ્યવસ્થા વાપરનારના અને જેની સામે તે વપરાય તેના પણ કદાચ નાશ કરનારું થઈ પડે. માજકાલ બહિષ્કાર કરવાને લાયક આપણે રહ્યા નથી. શું એક બાપ પોતાની દસમે વર્ષે વિધવા થયેલી દીકરીનાં પુનમ કરૈ તા તેથી તેને અને તે બાળાને અને તેને પરણનારને નાત બહાર મૂકવામાં પુણ્ય છે? શું જે અતિ આચરે છે, જે ડેએક વ્યભિચાર કરે છે, માંસમદિરા ખાયપીએ છે તેમના કિાર થાય છે? જે વિચારમાં ભિચાર કરનારા છે તેમનું શું? મતલબ કે, જ્યાં લગી આપણામાં શુદ્ધિ નથી થઈ ત્યાં લગી કાણુ કાના અહિષ્કાર કરવા યોગ્ય છે? કાઈ જ નહિ. ર્બાહેષ્કારનું પરિણામ નવી તિઓ પેદા કરવાનું જ સ્વરૂપ પડે છે. આપણે જેને આજે તડાં કહીએ છીએ તે કાલે થશે. તેથી, આ યુગમાં જ્યાં જાતિના બહિષ્કાર સર્વથા અનિષ્ટ છે. તિ સકર થઈ રહ્યો છે ત્યાં વર્ણાશ્રમધ છે; અનેક જાતિ ધર્મ નથી. વર્ણાશ્રમની રક્ષા ઇષ્ટ છે; જાતિનો નાશ ઇષ્ટ છે, તેથી સુધારકાને ઉત્તેજન દેવું ધટે છે. ગમે તેમ કરીએ તોયે એ પ્રકારને સુધારો રોકી શકાય એમ નથી, કેમકે હિંદુધમાં ઘણા મેલ પેસી ગયા છે ને હાલ ચામેર જાગૃતિ થઈ છે. ડહાપણુ એ છે કે સુધારાને ધર્મનું સ્વરૂપ દેવું. પણ જ્યાં સુધારે ન ગમે તેવે જણાય ત્યાં પણ હિષ્કાર અનિષ્ટ જ છે, મારવાડી કામ બુદ્ધિશાળી છે, સાહસિક છે, તેણે ભારતવર્ષના ઉપકાર કર્યો છે તે અપકરૂં પણ કર્યો છે. મિત્ર તરીકે અપકારની વાત પશુ સંભળાવવી એ મારા ધમ છે. તેમાંથી તેને ઈશ્વર બચાવે ને તેનું કલ્યાણ કરી. જેમને હિષ્કાર થાય તેઓએ મર્યાદામાં રહી વિવેકથી ઝેરને વધતું અટકાવવું તે પોતાની નીતિને વિષે કાયમ રહેવું. તા. ૧-૫