આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના* જ્ઞાતિ વિષે મે શું કહ્યું છે અને શું નથી કહ્યું એ ખાળવા માટે મારાં ઢગલાબંધ લખાણા ફેવાની નકામી માથાકૂટમાં ત પડતાં તમે મને નીચેના પ્રશ્નો મેકલી આપ્યા એ ઠીક કર્યુઃ “૧. આપનાં લખાણામાં જ્ઞાતિવ્યવસ્થા વિષે આપે જે વિચારે દર્શાવ્યા છે તેને આપ હજીયે વળગી રહે છે ખરા? ર. જ્ઞાતિવ્યવસ્થા એ સર્વોત્તમ સામાજિક વ્યવસ્થા છે અને દુનિયાએ તે ગ્રહણ કરવી તંઈ એ, એમ આપ હજી પણ માને છે ખરા ? ૩. આજે માદ છે તે હજાર પેટાજ્ઞાતિ લુપ્ત થશે અને એકમેક સાથે ભળી જઈને વહેં મુખ્ય ચાર વર્ગમાં પરિણમશે એવું આપ હજી પણુ માને ? છેલ્લાં પચાસ વરસેામાં કેટલી પેટા- જ્ઞાતિ લુપ્ત થઈ અને મેટી જ્ઞાતિમાં ભળી ગઈ? ૪. ઇતિહાસકાળ દરમ્યાન જે જ્ઞાતિ આપણને જોવા મળે છે તે બધી જન્મ ઉપર અને તેમાંથી પરિણમતી અસમાનતા ઉપર રચાયેલી હતી. તે। પછી જે સમાનતા અને ભ્રાતૃભાવના આપ ઉપદેશ કરે છે. તેની સાથે એવી સમાજવ્યવથા સુસબત છે. ખરી ? આપ આગ્રહ રાખા છે. તે પ્રમાણે ભંગીએ જો ક્યામતના દિવસ સુધી પેઢી પેટી ઝાડુ કાઢવાનું જ કામ કર્યાં કરે, તે પછી તેમની જ્ઞાતિનું ભા િશું હશે ? ૫. શ્રી. સનણાએ 'ગાયના રાજકારણની કાઢેલી ઝાટકણી તત્ત્વત: સાચી નથી? ૬ મધ્યસ્થ ધારાસભામાં રજૂ કરવામાં આવેલા હિંદુ કાયદામાં જ્ઞાતિભેદો દૂર કરવા માટેની જોગવાઈની બાબતમાં આપ સંમતિ આપશે ? કૅૉંગ્રેસ એ સનાતની હિંદુ સંસ્થા છે અને મહાત્માની . 19.

  • જ્ઞાતિવ્યવસ્થા અંગેનાં ગાંધીજીનાં લખાણામાંના કેટલાક ઉતારાઓ

સહિત એક મિત્રે મેકલેલા પ્રશ્નોના જવાબમાં જ્ઞાતિવ્યવસ્થા વિષેનાં પેાતાના વિચારે ગાંધીજીએ ફરીથી ટૂંકમાં રજૂ કર્યાં છે. તે પ્રશ્નોના ઉત્તરને આ નવી આવૃત્તિની પ્રતાવના તરીકે મૂકવામાં આવ્યા છે. ---કાશક