આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
વિદ્યાર્થીઓનો સુંદર સત્યાગ્રહ

વિદ્યાર્થી આ સુંદર સત્યાથહ ૧૧: બેસીને કે પિરસણ લઈને જમીઠું નહિ, (૨) આ રૂઢિ સામે અમારી સખત વિરુધ દર્શાવવા તે ટંક પૂતે ઉપવાસ કરીશું; (ક) આ કામમાં અમારે ઘર કે કુટુંબમાંથી જે કઈ ત્રાસ સહન કરવા પડશે. તે શાંતિ અને રાજીખુશીથી સહન કરીશું. અને તેથી જમણુને દિવસે ઘણા વિદ્યાથીઓ, જેમાંના કેટલાક કુમળા બાળ હતા, તેમણે ઉપવાસ કર્યાં. આ પગલાથી વિદ્યાર્થી- મંડળે મોટેરા ગણાતા લકાના ક્રોધ વહેરી લીધા. આવા સત્યામહુમાં વિદ્યાર્થીએને આર્થિક જોખમ પણ એન્ડ્રુ વહેારવાનું નથી હતું. વડીલાએ વિદ્યાર્થીઓને મળતી આર્થિક મદદ અને મકાનાને ઉપયોગ ખેંચી લેવાની ધમકી આપી. પણ વિદ્યાર્થી રહ્યા, જમણને દિવસે ૨૮૫ વિદ્યાર્થીઓએ જમણમાં ભાગ ન લીધા, અને ધણાએ તે લાંધણ પણ કર્યું. મક્કમ આ વિદ્યાર્થીઓને ધન્યવાદ ઘટે છે. ઉમેદ રાખું છું કે દરેક જગ્યાએ વિદ્યાર્થી સામાજિક સુધારા કરવામાં આગળ પડતો ભાગ લેશે. જેમ સ્વરાજની ચાવી વિદ્યાર્થીઓના ખીસામાં છે, તેમ જ સમાજસુધારાની અને ધરક્ષાની ચાવી તે પોતાના ખીસામાં લઈને કરે છે. પ્રમાદને લીધે કે બેદરકારીથી પોતાના ખીસામાં રહેલી અમૂલ્ય વસ્તુની તેમને ખબર ન હાય એ સંભવે છે, પણ ધજના વિદ્યાર્થીઓનું જોઈ ને ખીજા વિદ્યાર્થીએ પોતાની શક્તિનું માપ કાઢી લેશે, એમ હું આશા રાખું છું. મારી એ તા સ્વર્ગવાસી બાઇનું ખરું શ્રાદ્ધ તે જીવાનિયાઓએ પોતાના ઉપવાસથી કર્યું. જેણે ભાજન આપ્યું તેણે તે પોતાના પૈસાના દુરુપયાગ કર્યાં, અને ગરીમાને સારુ ખરાબ દાખલો બેસાડ્યો. ધનિકવર્ગ ને પરમેશ્વરે પૈસે આપ્યા છે તેને તે પારમાર્થિ ક કામમાં ઉપયોગ કરેં. તેમણે સમજવું જોઈ એ કે ગરીએથી વિવાહ વગેરેમાં * મરણને પ્રસંગે નાતે જમાડી શકાય નહિ. આ ખરાબ રૂઢિથી ધણા ગરીખે પાયમાલ થયા છે એમ પશુ તેમણે નવું જોઈએ. જ્ઞાતિભાજનથી જે પૈસા ખર્ચાયા તે જ જો