આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
કરજ કરીને વરા

કરજ કરીને વરા તેમ કુરિવાજ મેળ પડતો જશે. આવા વરાથી બચતાં નાણાંના કઈક ભાગ સુધારકાએ જાહેર કામમાં તે ન્યાતના વાડામાં રહેવા માગતા હોય તેમની સાત્ત્વિક સેવામાં વાપરવા ઘટે છે. જ્યાં મહાજન અજ્ઞાનવશ વર્તે છે ત્યાં તે પોતાનું મહાપદ છેડી દે છે તે માનન પાત્ર નથી રહેતું. તેથી ન્યાતના સુધારાને સારુ મેમજેલું દ્રવ્ય પણ સાધી રીતે વપરાય તેની ચોકસી દાન કરનારે કરવી પડે છે. તા. ૨૬-૯-૨ ૧૨, કરજ કરીને વા વઢવાણથી એક દુકાનદાર લખે છે : હું અત્યારે અનાજની દુકાન ચલાવી રહ્યો છું, તેમાં ઘણા જ ચજ ભાઈ આ મારે ત્યાંથી અનાજ લે છે. તે બાઈઆના સહવાસમાં સાવવાથી મને વધારે વધારે અનુભવા મળતા આવે છે. એક અંત્યજ ભાઈ છે. તેના એ આટા ભાઈ મરી ગયા છે, તેને દીકરાદીકરી વધારે છે. માંડીરાંડ બાઈ એ વગડાહ કામ કરી કરાંનાં ભરણપાષણ કરે છે. તેમાં રાસો મરી ગયેા. તે ફાસા પાછળ તેના એક દીકરે છે. તેને દાણાના પૈસા દેવા નથી, અને તેન નાત પાંચસે રૂપિયાનું કરજ કરાવી સુખડી અને ભજિયાનું જમણુ અપાવે છે. આવી રીતે અત્યજ ભાઈ આમાં ટ વ્યાજખાઉ માણસે છે તે આવા ધંધા કરાવે છે. આને રો। ઉપાય ?’’ આના એક ઉપાય તો સીધે છે, પણુ વસમે છે. કહેવાતા ઊંચ વના લેક જે કરે છે તે અત્યજ પણ કરે છે. એટલે . જો ‘ ઊંચ’ વર્ણ વરા કરવાનું છેડી દે તો અત્યજ ભાઈ એ

સહેજે બૂરી આદતો, જે તે ‘ઇંચ વની પાસેથી શીખ્યા છે, તે છે. પણ આવે શુભ અવસર આવતાં વખત જશે જ. તેથી, અંત્યજ ભાઈ અને તેમની સ્થિતિનું ભાન કરાવી તેમની પાસેથી સુધારા કરાવવા એ જ તાત્કાળિક રસ્તો છે. ઘણા સ્ત્રીકને લીધે વર વગેરે કરે છે. અત્યજમાં પણ નાતબહાર થવાના ડર રહેલો છે, ખરું જોતાં ‘ ઊંચ’ વણ કરતાં વધારે છે.