આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
વર્ણવ્યવસ્થા

સુવ્યવસ્થા વધારે પૈસા, જેટલું ખરચ થવાનો સભવ હોય તેટલા કે તેથી નાતનાં મકરાકરીઓને કળવણી આપવામાં જ વાપરીએ તે પુરા અર્થ સરે, મિથ્યાભિમાનથી કે ડી આપણે જે પૈસા વિવાહ, મરણુ, ઇત્યાદિ પ્રસંગા પર વાપરીએ છીએ તે બધા અથવા તેમાંને ઘણા ભાગ મચાવતાં શીખીએ, તે હંમેશાં પૈસાની ભાડના સવાલ આપણી સમક્ષ આવ્યા કરે છે તે ન હોય. પણ્ દૈવ જાણે એ ધ્રુવી માયા છે, જ્ઞાની પણ તેવે પ્રસંગે પામર બની, જ્ઞાન ભૂલી, કરજ કરીતે કારજ કર્યું જાય છે! પણ આ ખાદીની સાદાઈના જમાનામાં એવાં ખચાથી આપણે સહુ બચી જઈ શકીએ છીએ. તા. ૨૯ ૧૯૪ ૧૫. રાવ ફૂટવુ આ નાનકડી કોટડીમાં મે જે ધીરજ અને ધિરભાવ અનુભવ્યાં તેની સાથે આપણા રડવાકૂટવાના રિવાજની સરખામણી કર્યા વિના મારાથી ન રહેવાયું, મેં ઘણાં દુ મરણ જોયાં છે. હજુ તે દર્દીના ખાળિયામાં પ્રાણુ છે ત્યાં, તેની પાછળ રામનામના જપને બલે કફળ શરૂ થતી મે ઘણી વેળા જોઈ છે. મૃત્યુ પાછળ રોવાફૂટવાની બધા ધર્મોંમાં મનાઈ છે. હિંદુધર્મ જન્મમૃત્યુને એક જ સ્થિતિનાં રૂપાન્તર માને છે. એમ છતાં રાવારૃટવાની જંગલી અને નાસ્તિક પ્રથા હિંદુ સિવાય મેં ભીન કા ધમાં નથી જોઈ. મેં પારસી, યહૂદી, ખ્રિસ્તી અને મુસલમાન મરા વેળા હાજરી ભરી છે. કકળ તા મેં યે નથી જોઈ. હું છું કે, સમજ્જુ હિંદુ કુટું રાવકૃવાના ઘાતકી, જંગલી અને નિરક રિવાજને અધમ નણી તરત બંધ કરશે,