આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
વર્ણવ્યવસ્થા

130 ત્રણ વસ્થા સમાયેલા છે. વ ભેદની સાથે ઊંચનીયતાને કા સબંધ નથી. ઊઁચતાને દાવેશ કરનાર બ્રાહ્મણ નીચે જાય છે અને નીચ અને છે. પોતાને નીચ માનનારને અને નીચે રહેનારને જગત ઊંચુ' સ્થાન આપે છે. જ્યાં મેક્ષ આદર્શ છે, જ્યાં હિંસા પરમ ધમ છે, જ્યાં આત્માને અભેદ છે, ત્યાં ઊંચતા અને નીયતાને સારુ અવકાશ જ ક્યાં છે? એટલે રાષ્ટ્રીય છાત્રાલયેાને વિષે, મારી મતિ પ્રમાણે તે, એટલું જ કહી શકાય કે, ત્યાં શૌચાચાર સંપૂર્ણ પાળવાના પૂર્ણ પ્રયત્ન થશે, ઍટલે સાચો બ્રાહ્મધમ આદર્શ રહેશે; આડંબરી અને નામના બ્રાહ્મણુધ પાળવાના આદર્શ હાય જ નહિ, કેમકે એ દોષ છે અને તેથી ત્યાજ્ય છે. તા. ૯૪૨૯ ૧૮. નવીન વિધિઓ દેશખના અવસાન નિમિત્તે સભાઓ વગેરે થયાં હતાં તેમાં શ્રેણી જગ્યાએ લાકાએ સર્વસાધારણ ક્રિયા ઉપરાંત પોતાને અનુકૂળ એવી નવીન વિધિએ પણ દાખલ કરી હતી. બંગાળમાં ઘણે ઠેકાણે કીત ના થયાં હતાં, કાઈ ઠેકાણે કગાળાને જમાડવામાં આવ્યાં હતાં, ને કાઈ ઠેકાણે લેકાએ સ્નાનાદિ કરીને ધાર્મિક ક્રિયાઓ ઊજવી હતી. કાઠિયાવાડમાં આવેલા ચાડિયા ગામે તથ નીચે પ્રમાણે ઊજવી હતી. દેશળ ૧. સદ્ગતના આત્માને પરમાત્મા શાંતિ આપે અને બીજા હિંદને સાંપડે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. ૨. કૂતરાને અને ગાયને લાડવા ખવડાવવા. તે તિથિએ શ્વાસ અને સાંતી ન જોડવાં. છે. ૪. આગામી સાલમાં સારું કપાસ ઘર પૂરતા દરેક ખેડૂતે સધરવા.