આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
નવીન વિધિઓ

નવીન વિધિ બીજી કેટલીક જગ્યાએ ઉપવાસ કરવામાં આવ્યા હતા અને સૂતર કાંતવામાં આવ્યું હતું. આવી નવીનતાએ આવકારદાયક છે. જે જે શુભ પ્રર્દાત્ત પાતાને સકે અને ગતાત્માને માન્ય હાય એવીની િનિમિત્ત આવી તિથિઓને બનાવવી એ મૃત્યુ પામેલાંએ પ્રત્યેના આપણા પ્રેમની સરસ નિશાની છે. કાસ અને સાંતી ન જોડવામાં પ્રાણીધ્યા છે. ચોમાસું બાદ કરતાં કાસ વગેરે આપણે લગભગ નિરંતર વગરવિચાયે ચલાવીએ છીએ, આમાં વસ્તુતાએ લાભને બદલે હાનિ જ થાય છે. જ્યાં દર અઠવાડિયે આરામ લેવાના અને નાકરાને તેમ જ જાનવરને આરામ દેવાના રિવાજ છે, ત્યાં લેકાએ કશું ખાયું નથી; તેએએ મેળવ્યું છે. એટલે મહાપુરુષોના અવસાન જેવા અવસરાએ કાસ વગેરે બંધ રાખીને નાકર, પશુ વગેરેને આરામ આપવા એ રૂડી આરબ છે. પણ કૂતરાંને અને ગાયને લાડવા આપવામાં ખોટી ધ્યા છે. આપણને લાડુ ગમે તેથી ગાય ને કૂતરાંને પણ ગમે અથવા લાભ આપે એવું માનવાનું કઈ જ કારણ નથી. પશુઓના સ્વાદ બગડેલા નથી હોતા. મનુષ્યોના સ્વાદમાં જો ભેદ છે તે પશુઓનું કહેવું જ શું! અંગ્રેજને લાડુ આપીએ તો તે ફેંકી દેશે. આપણામાંના ઘણાને તેઓની મીઠાઈ પસંદ નહિ પડે. મદ્રાસમાં કાઈ રોટલીનું જમણુ આપે તે મદ્રાસના હિંદી તે ખાઈ નાંઢ શકે. પંજાબમાં ભાતનું જમણુ નિરક થશે. તે પછી ગાયને અને કૂતરાને લાડુ આપવામાં । અર્થ હોય ? ગાય અને કૂતરાં લાડુ ખાઈ જાય છે એ લાડુ ખવડાવવાના વાજબીપણાના પુરાવેા નથી. દૂબળાં ઢોરને શ્વાસ આપવું એ ક્યા છે. પણ ગામડામાં તે દૂબળાં ઢોર જ ન હોવાં જોઈએ. કૂતરાંને ખાવાનું આપવું તેમાં વ્યા નથી; તેમાં મે" તે કેવળ અજ્ઞાન જોયું છે. આપણે ઊંધ વેચીને ઉગ્નગર વહેારી લઈએ છીએ. કૂતરાંને અયોગ્ય રીતે લલચાવી આપણે તેમના વંશ