આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
વર્ણવ્યવસ્થા

શુ વ્યવસ્થા વધારીએ છીએ તે પછી તેમને નણિયાતાં રાખી દૂબળાં બનાવીએ છીએ, કૂતરાં તો બધાં પાળેલાં જ હોવાં જોઈએ. રખડતાં કૂતરાંની હસ્તી આપણા પાપની કે અજ્ઞાનની નિશાની છે. અમદાવાદ પોતાનાં નયાતાં કૂતરાંને એક જગ્યાએથી ખીજી જગ્યાએ ધકેલી દૂધાધમ પાળ્યાના દાવેશ કરે છે. જરા સરખા યાધના વિચાર કરવાથી માલૂમ પડશે કે, નામની દયા કરવા જતાં એવડી ક્રૂરતા ક હિંસા થાય છે. એક તે એ કૂતરાંને પોતાના વાતા- વરણમાંથી કાઢવાની હિંસા, અને બીજી એવાં કૂતરાંઓને પકડી ગરીબ ગામડાંની નજીક છેડી મેલવામાં ગામડાંઓ પ્રત્યે થતી હિંસા. રેઢિયાળ કૂતરાંના ઉપદ્રવતા ઇલાજ સુન મનુષ્યોએ ધાર્મિક ન્યાયવ્રુત્તિથી વિચાર કરી શોધવા જોઈએ. આવાં કાર્યો મહાજનો જો ધ્યાધર્મના સૂક્ષ્મ અભ્યાસ કરે તો જ થાય. અને તેમ હિં કરે તે છેવટે એવા સમય આવી રહ્યો છે કે, જ્યારે ધર્માહીન સત્તાધીશે ઉતાવળે કૂતરાંને નાશ કરશે. તાત્કાળિક ઇલાજ તે, કૂતરાંઓને જાણનાર શાસ્ત્રીની દેખરેખ નીચે, તેની પાંજરાપેાળા ખેાલવાના જણાય છે. સામાન્ય વાત પરથી હું ઊંડે ઊતર્યાં છું. પણ કૂતરાંને લાડવા આપવાને હરાવ વાંચી, સાબરમતી આશ્રમમાં થયેલી રેઢિયાળ કૂતરાંની ચડાઈના અનુભવે મારી સમક્ષ ખડા થયા; ને તે ઉપરથી જીવદયા વિષેના કેટલાક વિચારે મેં મહાજનેાની જાણને સારુ અહીં રજૂ કર્યાં છે, પણ આપણે ત્યાં તા, જેમ દૂબળાં ને રેઢિયાળ જાનવર , તેમ દૂબળાં ને રેઢિયાળ મનુષ્યપ્રાણીઓ પણ છે. તેને દૂબળાં રાખીને જિવાડવામાં પુણ્ય માની આપણે પાપને પુંજ ખડકીએ છીએ. ગયે અઠવાડિયે હું સુરી ગયા હતા. હું ગરીખાના દાસ ગણા છું, તેથી સુરીના મહાજનોએ મારે નિમિત્તે ક ગાળાને જમાડ્યાં