આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
२२

૧૨ નું ઇચ્છા રાખે એ કાંઈ નવાઈની વાત નથી, દુ:ખની વાત પણ નથી. વણુને ધરૂપે એળખાવી શેષકે એમ સૂચવ્યું છે કે વષ્ણુ ધર્મના પાલનમાં બળાત્કારની ગંધ સરખીયે ન હાય. વર્ષો ધનું પાલન કરવાથી જ જગત નભી શકે છે, એ ધર્મનું પાલન કર્યું જ જંગતને છૂટા. અને એ ધર્મનું પાલન કરાવવા પ્રત્યેક વગે પોતે તેનું પાલન કરતાં કરતાં મરી છૂટવાનું છે; ખીજાઓની પાસે બળાત્કારે પાલન કરાવવાનું નથી. જ્યાં હરીયાઈ ને ઉત્તમ ગવામાં આવે છે, અથ પ્રાપ્તિને પરમ પુરુષાર્થ ગણવામાં આવે છે, જ્યાં સૌ પાતાને ગમે તે ધંધા કરવાની પોતાને સારુ છૂટ માને છે, જ્યાં સૌ જે આર્થિક સ્થિતિ ભાગવે છે તેના કરતાં વધારે સિદ્ધ કરવાના ધમ માને છે, એવા યુગમાં વહુધ એ જગતના મહાન નિયમ છે એમ કહેવું એ હાસ્યાસ્પદ ગણાતું હશે. એને પુનરુદ્ધાર કરવાની વાત કરવી એ એથી પણ વધારે હાસ્યાસ્પદ ગણાય, છતાં મારા દૃઢ વિશ્વાસ છે કે, આધુનિક ભાષામાં કહીએ તો એ જ ખરા સામ્યવાદ છે. ગીતાની ભાષામાં એ સમતાના ‘ ધર્મ’ છે પણ વાદ’ નહિ. એ ધર્માંનું અલ્પ પાલન પશુ પાલન કરનારને અને જગતને સુખ આપનારું છે. . અહીં એ કહેવું આવશ્યક છે કે વર્ણ ચાર જ હેવા જોઈએ એવષ્ણુ ધર્મનું અનિવાર્ય અંગ નથી. સૌ પોતપોતાના વધતા પાલનમાંથી જ આવિકા શોધી લે એટલું જ કહેવું પર્યાસ વર્ષોંધના પુનરુદ્ધારની વિચારણા કરતાં કદાચ એવું માલૂમ પડે કે વધુ ચાર નહિ પણ વધારે અથવા એછા હોવા જોઈએ તે મને પોતાને આશ્રય નહિ થાય. વાં, તા. ૨૩૯૩૪ મોહનદાસ કરમચંદ ગાંધી