આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વર્ણવ્યવસ્થા

વધુ વસ્થા આપણે સુધારાવધારા અવશ્ય કરવા પડવાના. આમ હિંદુ વર્ણવ્યવસ્થાને હું પક્ષ લઉ છું, હુમેશાં સેતે આવ્યેા છું; અને છતાંયે હિંદુએમાં બર ફરી ખેડેલી અસ્પૃશ્યપણાની ભાવનાને હું માનવજાતિની સામે ધારમાં ઘેર અપમાનરૂપે ઓળખાવું છું. એ ભાવનાના મૂળમાં સંયમ નિ પણુ ઊંચપણુાની ઉદ્દત ભાવના જ રહેલી છે. એ ભાવનાએ પાતાની કઈ પણ જાતની ચેાગ્યતા નથી ખતાવી આપી; શૈલટા જે કોઈ પણ વાતમાં આપણાથી જુદા નથી અને જેએ અનેક દિશામાં સમાજની ભારે સેવા બજાવી રહ્યા છે, તેવા મનુષ્યનતિના એક પ્રચંડ જનસમૂહુને આપણે માણુસમાંથી કાઢી નાંખ્યાનું ધાર પાપ કર્યું છે. આ પાપમાંથી હિન્દુધર્મ જેટલા સત્તર ઊગરી નીકળે તેટલી તેની મેાટપ અને પ્રતિષ્ણ છે. આ હીન ભાવનાને ટકાવવાની તરફેબ્રુમાં અને આવી પાખી એક પણ દલીલ મને હજુ જડી નથી. પ્રથાની હિમાયત કરનારાં શાસ્ત્રવચન જેના પ્રામાણ્ય વિષે ... શકા છે. તે બાતલ કરતાં હું બિલકુલ અચકાતો નથી. અલબત્ત, ઠરેલ બુદ્ધિ અને અંતરના અવાજની વિરુદ્ધ જનારી કાઈ પણ શાસ્ત્રાને માથે ચડાવવાની હું ના પા શાસ્ત્રપ્રમાણુ જ્યારે બુદ્ધિના પાયા ઉપર રચાયેલું હોય છે ત્યારે તે નબળાઓને મદદરૂપ નીવડે છે અને તેમને ચડાવે છે. પણ જ્યારે તે અંતરના ઊંડાણુમાંથી આવતા નાદથી પાવન થયેલી દિની માગણીને સંતાપવાની ના પાડી તેની જબાજ રોકી દેવા માગે છે ત્યારે તે માણુસને પાડે છે. તા. ૧૨-૧૨-૨૦