આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વર્ણસંકર કે વર્ણાશ્રમ ?

પણ સાકર કે કૉમ એટલું જ કહું છું કે કાંતવાપી યનથી તે વધારે સારા વિદ્યાગુરુએ ખનશે. વિનાયા અને બાળકાભાએ કાંતનારા, વણુનારા, અને પાયખાનાં સાફ કરનારા બનવાનું પસંદ કરીને પેાતાના બ્રાહ્મણત્વને ગૌરવ આપ્યું છે. તેઓ આજે શ્રેતર બ્રાહ્મણ અન્યા છે. તેમનુ નાન વધુ સંગીન બન્યું છે. બ્રાહ્મણુ એ છે કે જેણે ઈશ્વરને એળપ્યો. મારા આ બન્ને સાથીઓએ રેંટિયાને અપનાવીને હિંદુસ્તાનનાં લાખે! ભૂખ્યાં જોડે જેટલી લાગણી અને જેટલું તાદાત્મ્ય સાધ્યું. તેટલા તે આજે ઈશ્વરની વધુ નજીક છે. ઈશ્વરી નાન કઈ ચે પઢવાથી નથી આવતું. એ તે પોતાના આત્માના ઊંડાણુમાં, ભીતર અનુભવાય છે. પુસ્તકા તે બહુ તે કચિત્ મદદરૂપ થઈ શકે; બાકી ઘણી વાર તે તે ઊલટાં વિજ્ઞરૂપ થઈ પડે છે. એક મહા વિદ્વાન બ્રાહ્મણુને યથા ઈશ્વરનાન પ્રાપ્ત કરવા એક ધર્માંબ્યાધ (ખાટકી ભગત) પાસે જવું પડયું હતું ! વળી આ વર્ણાશ્રમ પણ શું છે ? એ કઈ લેાખડી ભીંતાથી ચણી લીધેલું તંત્ર નથી. મારી દષ્ટએ તે એ એક શાસ્ત્રીય સત્યના સ્વીકાર છે, પછી તે માન્ય કરનારા તેને જાણુતા હોય કે ન હેાય. બ્રાહ્મણ કર્યું એકલું અધ્યયન- અધ્યાપન કરવા માટે જ છે એમ નથી. એ વૃત્તિ એનામાં પ્રધાન હાય એટલા જ એને અર્થ છે. દાખલા તરીકે, જે બ્રાહ્મણુ શરીરયજ્ઞ (ાતમહેનત) કરવાની ચેાખ્ખી ના જ પાડે તેને સૌ કાઈ સૂઢ કહેશે. પ્રાચીન ઋષિએ વનમાં રહેતા તે હાથે લાકડાં કાપતા, ભારા આંધી ઘેર ઊંચકી લાવતા, દ્વાર ચરાવતા અને શત્રે પશુ ધારણ કરતા. આ બધું છતાં તેમના પ્રધાન વ્યવસાય ઇશ્વરી સત્યની શેષ એ હતા. તે જ પ્રમાણે વિદ્યાહીન ક્ષત્રિય, પછી તે ચાહે તેવટે તલવારબાજ હાય, તાપણુ નકામા ગાતા. તેમ, પેાતાના જીવનને વિષે શ્રેય અને પ્રેયના વિવેક કરી શકવા પૂરતા અધ્યાત્મજ્ઞાન