આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
વર્ણવ્યવસ્થા

કસુવસ્થા વગરના વૈશ્યપણુ સમાજનું હીર ચૂસી લેનાર રાક્ષસ જ ગણાવા જોઈ એ, જેમ આજના જમાનાના વૈમ્પે અની ગયેલા અત્યારે . ધમ જોઈ એ છીએ, પછી તે પશ્ચિમના હોય કે પૂના ગીતાની ભાષામાં તે માત્ર પેાતાની જ ખાતર જીવનારા એવા પાપાત્માએ આસુરી રૌરવના અધિકારી છે. કિંધે તે ચારે વષ્ણુ ને એએક ભારતવાસીને તેના પ્રત્યે જાગૃત કરવાને ચેાયેલ છે. એ વડે દરેક મનુષ્ય પાતપેાતાના સ્વધર્મ અગર ફરજ વધુ સારી રીતે બજાવવા પ્રેરાશે. જ્યારે વાણુ શાંત પાણી ઉપર થઈને ચાલી રહ્યું હાય છે ત્યારે વહાણુ ઉપરના માણસે પોતપોતાનાં કામેામાં લ્લાલ કરતા હોય છે. પણ જ્યારે મેડા વાવાઝોડામાં સપડાઈ હાલકલાળ થવા લાગે અને બૂડવાની અણી પર હૈાય ત્યારે તે બચાવવાના એકમાત્ર જરૂરી કામ પાછા જહાજ પરના એકએક માણુસે જીવતાડ મહેનત કરવી રહી. આપણે એ પણ ન ભૂલીએ કે માખી દુનિયાની જોડે હિન્દુસ્તાન પણ આજે જગવ્યાપી વેપારી કાળસના વલેણુ ભરડામાં સપડાયેલું છે. આજે ત્રાવાંત સિપાઈઓની જાતિ આપણા પર રાજ્ય કરવાના દાવા કરી રહી છે. એ ભરડામાંથી પેાતાને ડાવવાને સારુ મારે હિંદુસ્તાનને એના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બ્રાહ્મણેાની પણ કુલ બુદ્ધિમત્તા ખરચી નાંખવી પડશે. આમ હિંદુસ્તાનના એક્રેએક માણુસનું તેમ જ સિપાઈનું સામર્થ્ય આજે હિંદુસ્તાનની વેપારી ભૂખ ભાંગવા પાછળ ખર્ચવું પડશે. અને તેમને આ ધમ તેઓ સાંગાપાંગ મજાવી શકે તે સારુ તેમણે આજે કાંતતાં શીખવાની અને નિયમપૂર્વક કાંતવાની અગત્ય છે. બુદ્ધિમાન આ ઉપરાંત, જેમને પ્રામાણિકપણે પોતાના પાટલે ક્રમાવાની ઇચ્છા છે. તેવાઓને પણ આર્શિવકાના રાજગાર તરીકે વાટના ધંધાની ભલામણ કરતાં હું મુદ્દલ ન અચકાઉં