આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
મારો વર્ણાશ્રમધર્મ

મારા વીમધમાં નીચેા સમજે એ મને તે નામર્દાઈની નિશાનો લાગે છે. શ્રેષ હાવાના જે દાવા કરે છે તે પેાતાની નાલાયક પુરવાર કરે છે. “અને મા છતાં વર્ણાશ્રમધમ વિષે મારી શ્રદ્ધા અચળ છૅ, એમાં જે અચળ નિયમ રહેલા છે તેને કાઈ મિથ્યા કરી શકે એમ નથી. એક નિયમ સ્વીકારીને માણુસ પેાતાના વિશિષ્ટ ગુણુના આવિષ્કારને માટે તૈયાર થાય છે. વધ માં નમ્રતા છે. સમાનતાને! અર્થ એ નથી કૅ માધ્યુસ જુદા જુદા ગુણુ લઈ ને નથી જન્મતા. જેમ માણુસ પેાતાના પૂર્વજોની આકૃતિ લઈ ને જન્મે છે, તેમ વિશિષ્ટ ગુણા પણ લઈ ને આ વસ્તુના સ્વીકારમાં પાતપેાતાની મર્યાદાને સ્વીકાર રહેલે છે, અને એ કારણે પરમા સાધનને માટે દરેકને સરખી તક મળે છે. આ ખરા વર્ણાશ્રમધમ છે. આ વર્ણાશ્રમ આજે ચાલે છે તે નથી, પણ મારા પાતાના છે, એમ તમે કહી શકા છે. પણ આજના ભૂંડા સ્વરૂપની સામે તમે ભલે થાઓ. પણ હું જે સ્વીકારું છું. તેને તમે સ્વીકાર કરી તે મારે તમારી સાથે ઝઘડા નથી. “ આ નિયમ જગતમાત્રને સ્વીકાર્ય જ છૂટા છે; જાણ્યેઅજાણ્યે ખધા ધર્મના એ નિયમ સ્વીકારે છે. અને એ નિયમને અખંડ રાખીને તમે જ્યાં સુધી તમારી લડત લડશે। ત્યાં સુધી તમને ફતેહ છે. એટલે બ્રાહ્મણેતર બ્રાહ્મણને સુધારવાના ભલે પ્રયત્ન કરે, પણ નાશ કરવાને! પ્રયત્ન ન કરે, બ્રાહ્મણ પોતાના ધર્મ ભૂલીને લાભ અને, તે તે મ્રાહ્મણ મટે છે; પણ બ્રાહ્મણ જે કૃપણુ નથી બનતા પણ ઉદાર રહે છે, જે પેાતાના જ્ઞાનના જગતને લાભ આપે છે, જે પેાતાની સુવાસ ફેલાવે છે, અને નમ્રતાની મૂતિ થઈને રહે છે, તે શ્રેષ્ઠતાના દાવે ન કરે, પણ મારુ' માથુ. તેને આપોઆપ નમશે. ” ' તા. ૨૫૯૨૭ ---