આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
વર્ણવ્યવસ્થા

વર્ણ વ્યવસ્થા અધેતિને પામેલા છીએ કે અમુક બ્રાહ્મણુ અને અમુક શકું, અમુક ઊંચે અને અમુક નીચેા, એ ભાષામાં જ આપણું ગાડું ખેંચી ગયેલું છે. .. તા. ૯-૧૧૨૭ [ ગાંધીજીના દક્ષિણના પ્રવાસમાં ઘણી જગાએ બ્રાહ્મણતર મિત્રા ગાંધીજીની મુલાકાત લેવા આવતા અને બ્રાહ્મણ-બ્રાહ્મણતરના સવાલના વિવિધ અગાની ચર્ચા કરતા. ઘણી વાર એના એ જ સવાલ અનેક જગાએ પુછાતા, પણ જવાને આધાર દરેક જગાના પ્રશ્નકર્તાઓની પાત્રતા પર રહેતા. એ બધા જવાખાને ભેગા કરીને મે' તેને પ્રશ્નોત્તરીના રૂપમાં ગાઠવ્યા છે. આમાં તાંઝેર, ચટ્ટીનાડ, વિરુદ્ધનગર અને તિનેવેલીનાં તમામ સંભાષણાના સમાવેશ થઈ જાય છે. મદુરાના સભાષણ વખતે હું હાજર નહેાતા, પણ હું માનું છું કે આ સ'ભાષણાના સગ્રહમાં ત્યાં ચર્ચાયેલા વિષય પણ આવી જાય છે. લેાર, તાંજોર અને ફાઇબટૂરનાં નહેર ભાષણામાં કાઢેલા આ સવાલ વિષેના ઉદ્ગારા, જે હુ' આ પત્રમાં આપી ચૂક્યો છું, તે અહી ફરી નથી આપતા. તે જ પ્રમાણે જે સભાષણેાના સાર આપી ચૂક્યો છું — જેમકે, તિરુપુરમાં ઊંચનીચપણા વિષે થયેલું સભાષણ,—તે પણ મે’ મૂકી દીધાં છે. સહુ દે] સ૦ વર્ષોંધ પર આપ ભાર મૂઠ્ઠા છે એ અમે સમજી નથી શકતા. અત્યારના જ્ઞાતિભેદેશને આપ ચાગ્ય ગણા છે ? વર્ણની આપની વ્યાખ્યા શી? બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર . ૬. વર્ણાશ્રમધર્મ * ૧ પ્રશ્નોત્તરી. . એ મથાળાથી પ્રસિદ્ધ થયેલી