આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
વર્ણાશ્રમધર્મ

૧ ધંધાની પસંદગીના આર્શવકા મેળવવા માટે નામ વર્ણ ધર્મ. દરેક બાળક સ્વાભાવિકપણે પિતાના વર્ણ' (ર'મ) ને અનુસરે છે, અથવા પિતાને ધધો કરવા પસદ કરે છે. તેથી એ એક કર્ણાશ્રમધ વણું એટલે માણસના પૂનિણૅય. મનુષ્ય પેાતાની બાપદાદાના જ ધંધો કરે એનું રીતે વંશવારસાને નિયમ છે. વધુ એ હિંદુઓ પર કાઈ એ હૈકી બેસાડેલી વસ્તુ નથી, પણ હિંદુ જાતિનું શ્રેય સાચવવાનું જે પુરુષાને માથે હતું તેમણે તેને માટે શેધી કાઢો નિયમ છે. એ નિયમ મનુષ્યની કૃતિ નથી, પણ કુદરતના અચળ નિયમ છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની માફક, જે શક્તિ સકાળ અસ્તિત્વમાં છે અને સૃષ્ટિમાં પ્રવર્તે છે એનું મનુષ્યની ભાષામાં કરેલું કથન છે. જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને શેષી કાઢયો તે પહેલાં પણ હતા, એવું જ વર્ણધનું છે. શોધવાનું હિંદુએ લેડ્ડાએ કુદરતના " માટે નિર્માયેલું હતું. તે અસ્તિત્વમાં સૃષ્ટિનિયમને પશ્ચિમના કેટલાક નિયમાનાં શેષ અને ઉપયાગ કરીને પોતાની આર્થિક સપત્તિમાં ઘણા વધારા કર્યાં છે. તે જ પ્રમાણે હિંદુએ, આ અમેાધ સામાજિક શક્તિની શોધ કરીને, આધ્યાત્મિક ક્ષેત્રમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી શકા છે તે. જગતની ખીજી ફ્રાઈ પ્રજાએ મેળવી નથી. . . વષ્ણુને ન્યાત જોડે કશો સંબંધ નથી. ન્યાત ઍ, અસ્પૃશ્યતાની જેમ, હિંદુધર્મ પર ઊગેલું ‘ અદ’ અંગ ' છે. આજે જે મમાં ‘ અદકાં અંગ' પર ભાર દેવાય છે તે કદી હિંદુધર્મમાં નહેતાં, પણ એવાં ‘ અદકાં અંગ * તમે ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામમાં પણ નથી જોતા?

એની સામે તમે જોઈ એ એટલું લડા વર્ણના ખાટા વેશ ધરીને કરતા ન્યાતભેદરૂપી રાક્ષસના તમે જરૂર નાશ કરા વર્ણની આ વિકૃતિએ જ હિંદુધર્મની અને હિંદુસ્તાનની