આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
વર્ણાશ્રમધર્મ

૩૫ વર્ણાશ્રમધ હિંદુધર્મને પ્રચારની જરૂર નથી. તે કહે છે, શુદ્ધ જીવન ગાળા. ' મારું કર્તવ્ય, તમારું કર્તવ્ય માત્ર શુદ્ધ ન ગાળવાનું છે. એની અસર કાળચક્ર પર રહી જશે. વળી, હિ‘દુધમે રામાનુજ, ચૈતન્ય, રામકૃષ્ણ જેવા કેટલા મહાપુરુષ જગતને આપ્યા છે એના વિચાર કરેા. હિંદુધર્મ પર છાપ પાડી જનાર આધુનિક પુસ્ત્રાનાં ા નામેા પણુ હું નથી આપતા. હિંદુધર્મ મરણપ્રાય અથવા મરી ગયેલે ધર્મ નથી. પછી ચાર આશ્રમેાની બેટને વિચાર કરશ. એ પણ અદ્વિતીય ભેટ છે. એને બેટા આખી દુનિયામાં બીજે નહિ જડે. કથિલક ધર્મમાં બ્રહ્મચારીએને મળતા અવિવાહિતાના વગે છે ખરા, પણ એની સંસ્થા નથી. જ્યારે હિંદુસ્તાનમાં તે દરેક પ્રકરાને આ પ્રથમ આશ્રમમાંથી પસાર થવું પડતું. એ કેવી ભવ્ય કલ્પના હતી ! આજે આપણી આંખે મેલી છે, વિચાર એથીયે મેલા છે, અને શરીર સૌથી મેલાં છે, કારણ આપણે હિંદુધનો ઇનકાર કરી રહ્યા છીએ. 6 હજી એક વસ્તુ છે તે મેં નથી કહી : મૅકસમૂલરે ચાળીસ વર્ષો પહેલાં કહેલું કે, યુરાપ હવે સમજતું જાય છે કે પુનર્જન્મ એ વાદ નથી પ સત્ય હકીકત છે. એ પણ સર્વાંશે હિંદુધર્મની જ ભેટ છે. આ વર્ણાશ્રમધર્મને અને હિંદુધર્મને તેના પૂજા એને ખેાટા સ્વરૂપે બતાવીને તેને ઇનકાર કરી રહ્યા છે. ઉપાય વિનાશ નથી, પણ શુદ્ધિ છે. આપણે આપણા જીવનમાં સાચી હિંદુહૃત્તિને સજીવન કરીએ, પછી પૂછીએ કે એથી અંતરાત્માને સતેષ થાય છે કે નહિ તા. ૧૮-૧૨-૨૦