આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭. ‘ બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર

આ મથાળું આપીને કારવારથી શ્રી. નાડકણી લખે છે: બ્રાહ્મણ-બ્રાહ્મણેતરના સવાલ વિષેના બધા ઉદ્બારા, ખાસ કરીને દક્ષિણના માપના છેલ્લા પ્રવાસમાં ફાઢેલાં વચન, હું સતત રસપૂર્વક વાંચતા આવ્યે છું. વળી તે પાતે સ્વતંત્ર રીતેણુ એ સવાલના અભ્યાસ કર્યો છે. એટલે આ સવાલની આપે કરેલી મીમાંસા વિષે મારા મનની એ શા અને મુશ્કેલીઓ આપની આગળ રજૂ કરવાની હિંમત કરું છું. 2 .. ' આપ બ્રાહ્મણ-બ્રાહ્મણેતરના સવાલને વર્ણાશ્રમધને અંગે ઉપસ્થિત થયેલા જીવંત પ્રશ્ન ગણા છે. એમાં હું સંમત છું. માત્ર આપણે વર્ણાશ્રમ ' ને બદલે ‘ વહુ ’ શઃ વાપરવા જોઈ એ, કારણુ આમાં ‘ આશ્રમ ના નથી. પણ આ વિષયની ચર્ચોમાં છાપાંમાં સવાલ જ તેમ જ વ્યાખ્યાનમાં ‘ વહુ ’ની સાથે ‘ આશ્રમ ’તે જોડી દેવાની પ્રથા એટલા લાંબા સમયથી ચાલતી આવી છે કે હવે આપણે એમાં ફેરફાર કરવાની જરૂર નથી જણાતી. આ વિષય પરનાં ( તા. ૨૨ અને ૨૯ સપ્ટેમ્બરના ) ‘ઇંગ ઇન્ડિયા’ માં આવેલાં આપનાં ભાષણે લ આ વિષય પરનું છેલ્લું ભાષણુ આપે તાંજોરમાં આપ્યું છે, તેમાં દુઃખ સાથે કહેવું જોઈ એ કે, આપ સાચા વર્ણાશ્રમધમ”નું વિવરણું કરવાની ભારે લાલચ દેખાડી એકદમ અટકી ગયા છે, અને કહ્યું છેઃ આવા વિશાળ શ્રેતૃવ આગળ મારે ( આ વિષયમાં ડા ઊતરવું ઘટતું નથી. ' હવે મારા આ કાગળથી આપ એ વિવરણું ‘ યુૉંગ ઇન્ડિયા'ના વાચકવગ આગળ કરવા પ્રેરાએ એવી મારી ઇચ્છા છે. એ વ્યાખ્યાનમાં