આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર

માણુ અને બ્રાહ્મણતર’ 39 મૂળના આદર્શ’ વર્ણાશ્રમધમ વિષે ખેાલતાં આપે કહ્યું ખરું જોતાં જગતમાં ક્રાઈ પણ સ્થળે મનુષ્યસમાજ નિયમની સામે થઈ શકત્રો નથી.' એ જ પ્રમાણે કડલારમાં આપે કહ્યું છે : ‘ પશ્ચિમની પ્રજાએને, ઇસ્લામને પણ અજાણ્યે આ ધર્મનું પાલન કરવું પડે છે. ' આપનાં આ જાતિભેદ ( અથવા વ)ના વચને જો છૂટાં પડી રહેલાં હાત તે! કાઈ પણ સમજી વિરાધીને વર્ણ ’ એ નામ કાયમ છતાં . ગમે તેટલા કટ્ટર વિરેાધીને પણ એના આ અ સામે વાંધા લેવાનું કારણુ નહેતું. કારણુ આપનાં એ વચનેમાં આપે વર્ણના અર્થ આટલા જ કર્યો છે : ઇતર દેશમાં અને ઇતર ધર્મોમાં જે નિયમ સ્વાભાવિકપણે પ્રવર્તે છે, અને જેને લીધે ‘ શ્રમવિભાગ ’ વશપરંપરા અનુસાર થાય છે એ નિયમ તે વધુ . આપણી વર્ણવ્યવસ્થાના અથ જો આટલે જ હાત તે હિંદુસ્તાનમાં બ્રાહ્મણુ-બ્રાહ્મણેતરના સવાલ અથવા સ્પૃસ્યાસ્પૃસ્યના ગોટાળા ઊભા જ ન થયા હોત. પણુ વણુવ્યવસ્થા એટલે આપ કહે છે. એવું નથી. જે વસ્તુ વર્ણવ્યવસ્થાને નામે લગભગ હંમેશાં ઓળખાઈ છે તે તા કૃત્રિમ રીતે ટકાવેલા અને અતિશય કડક એવા સામાજિક ભેદ છે. એનું બીજું નામ ‘ ન્યાત ' છે. ન્યાતા, ‘ એક કાળે' હતી એમ, ચાર હાય કે આજની જેમ ચાળીસ હજાર હાય મે તત્ત્વતઃ તા એક જ છે. અધિકાર અને બંધનની વહે ચણીની, દેવળ જમને ધ્યાનમાં રાખીને કરેલી, એ વ્યવસ્થા છે. .

. 3 < આનું દૃષ્ટાંત જોવું હેાય તેા અયેાધ્યાપતિ રામચંદ્રના દિવસા યાદ કરીએ. આપ જાણતા હશે જ કે પ્રાચીન કાળના આ પૂજનીય ક્ષત્રિય રાજાએ પોતાની પ્રજાના એક ચસકૅલ બ્રાહ્મણની ફરિયાદ સાંભળીને પેાતાની જ પ્રજાના એક દ્રના શિરચ્છેદ કર્યાં હતા;—એટલા જ કારણુસરોને