આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર

બ્રાહ્મણુ અને બ્રાહ્મણેતર’ છે. એવી નિખાલસ કબૂલાત કરીને એ પ્રમાણે અમક્ષ કરીએ તો આપણી આર્થિક વાસનાએ પર ચાગ્ય અંકુશ સુકાય, અને આપણી શક્તિ આધ્યાત્મિક શોધખાળ અને આધ્યાત્મિક વિકાસના ક્ષેત્ર વિસ્તાર કરવા માટે છૂટી થાય.’ એમ હોય તા બધા ગાંધીએએ ગાંધિયાણું અને રામનામ એ એને જ વળગી રહેવું જોઈએ, અને ગૃજીવન સમાપ્ત કર્યા પછીયેાગ્ય વધે ચતુર્થાશ્રમમાં વિધિપૂર્વક પ્રવેશ કર્યાં ન હોય ત્યાં સુધી દેશના સામાજિક અને રાજકીય સુધારામાં કાઈ કાળે માથું મારવું ન જોઈ એ. નહિ તે વૈશ્ય રાજ- કારણમાં પડે એ બ્રાહ્મણેા અને ક્ષત્રિયાના આધ્યાત્મિક , વાડા પર આક્રમણુ કર્યા જેવું થાય ! પણ એ નિયમ કલ્યાણુકારી નીવડે ખરા? વળી વશવારસાના નિયમને આપ કયું સ્થાન આપે છે? આપણે આ વિષે જરા વિચાર કરીશું તા દીવા જેવું જણાશે કે વશવારસાના નિયમની સાથે ધર્મને નામે જુલમી બુધનાને જોડી દઈ ને આપણે એ નિયમ પર વધારે પડતા ભાર મૂક્યો છે. ભૂતકાળમાં એણે હિંદુઓને ઘણું અણીને વખતે દગા દીધા છે ઐની સાક્ષી ઇતિહાસ પૂરે છે. અકમ્મરના અમલની શરૂઆતમાં હિંદુસ્તાનમાં હિંદુ સામ્રાજ્યની પુનઃસ્થાપના કરવાના હેમુના ત સાસિક અને લગભગ સફળ થવા આવેલા પ્રયાસ નિષ્ફળ નીવડયા, એનું કારણ મને યાદ છે તે પ્રમાણે એ હતું કે, એ ‘ હલકા' ક્ષત્રિયેતર કુળને હતા એ ખડાને એને તજી દેવાનુ એની સેનાને શ સમજાવી શક! ! મહારાષ્ટ્રમાં - • મહાન શિવાજી અને પહેલા બાજીરાવની ભૂમિમાં Modern Bhatt (ચર્ચા) બ્રાહ્મણેતર મરાઠા રાજ્યકર્તા કુટું ખાતે કેટલાક બ્રાહ્મણ આગેવાનોએ ક્ષત્રિય ગણુવાની ના પાડી, એટલે કે વૈદિક મંત્રો વડે ધવિધિએ કરવાના ક્ષત્રિયન હુક એમને ન આપ્યા, એમાંથી બ્રાહ્મપ્રાહ્મણેતરના ઝઘડાની -