આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
વર્ણાશ્રમ

વગ્રસ ઐતિહાસિક વ્યક્તિને શિરચ્છેદ રામ નામની કાઈ ઐતિહાસિક વ્યક્તિને હાથે થયે। એમ હું માનતા જ નથી. હિંદુધર્મના ઊતરતા કહેવાતા વર્ગીપર-Modern Bhatt (ચર્ચા)-ખાસ કરીને અસ્પૃશ્ય કહેવાતા વર્ગો પર — ગુજરેલા જુલમને સારુ તે હું હિંદુ તરીકે મારા જીવનની પ્રત્યેક ક્ષણે પ્રાયશ્ચિત્ત કરી રહ્યો છું. મારા અભિપ્રાય એવા છે કે, વર્ણાશ્રમના પ્રશ્નની, ધાસિ ક દિષ્ટએ કરેલી, મીમાંસામાં શબૂક જેવાં દૃષ્ટાંતાને સ્થાન નથી. તેથી, હું જેને વર્ણાશ્રમ માનું છું એ વસ્તુ શું છે એટલું જ કહેવાને મારે ખરાદે છે. વર્ષાંશ્રમને જે અ હું કરું છું. તે હિંદુધમાંથી નથી નીકળી શતા એમ જે કાઈ મને સિદ્ધ કરી બતાવે તે વર્ણ વસ્થાના અસ્વીકાર કરતાં મને જરાયે સદાચ થવાના નથી. શ્રી. નાડકણી કહે છે તેમ, વણુ અને આશ્રમ છે. જુદા શબ્દો છે. આપણી આશ્રમવ્યવસ્થા મનુષ્યને જીવનને હેતુ પાર પાડવાને વધારે લાયક બનાવે એટલું જ, જ્યારે વર્ષોંધતા અને સારુ નિવાય વસ્તુ છે. વધર્મ કહે છે કે, માણસે પોતાની આવિકાને સારુ પોતાના પૂર્વજોના ધવિહિતધા જ કરવા જોઈ એ. આ નિયમ સાભૌમ છે અને આખા માનવકુટુંબ પર એના ભંગથી સામ્રાજ્ય ભગવે છે એમ હું માનું છું. આપણે ભાગવવાં પડયાં છે. એવાંગભીર પરિણામે ભેગવવાં પડે છે. પણ મનુષ્યાતિને બ્રણા મેટા આ ભાગ અજાણ્યે પાતાના પૂર્વજોના જ ધંધા કરે છે. નિયમને શોધીને અને જ્ઞાનપૂર્વક એનું પાલન કરીને હિંદુધર્મ માનવજાતિની ભારે સેવા કરી છે. મનુષ્યનું બ્ય ઈશ્વરને જાણવાનું છે એટલે જ જો તેના અને પશુના કન્યની વચ્ચે ભેદ હાય, તા એમાંથી એટલું ફલિત થાય છે કે, પોતાની આવિકા મેળવવા માટે પેાતાને મે ધંધે વધારે અનુકૂળ આવશે એ શેાધી કાઢવાના અખતરા